GPSSB Talati Exam Call Letter 2023 Download : તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક

GPSSB Talati Exam Call Letter 2023 Download : તલાટી પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો.આજે ઓફિસિઅલ વેબસાઈટ @ojas-gujarat.gov.in પર કોલ લેટર અંતર્ગત નોતીફીકેસન બહાર પાડ્યું છે. જેમાં તમામ માહિતી આપવામાં આવેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તલાટી પરિક્ષાના કોલ લેટર તારીખ 27/04/23 બપોરે 13:00 કલાક થી ડાઉનલોડ થવાના શરુ થશે.

Latest Updates:- તલાટી પરીક્ષા માટે કૉલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે.

GPSSB Talati Exam Call Letter 2023 Download | તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ

વિભાગનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
આર્ટિકલનું નામ GPSSB Talati Exam Call Letter 2023 Download
આર્ટિકલની કેટેગરી Sarkari Result , Admit Card
તલાટી પરીક્ષા તારીખ 202330/04/23
લેટર ડાઉનલોડ તારીખ 27/04/23 બપોરે 13:00 કલાક થી
કુલ ખાલી જગ્યા3437 Post
એપ્લિકેશન ફોર્મ મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

તલાટી પરીક્ષાના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા?

  • સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
  • તલાટી કોલ લેટરનો વિકલ્પ પર ક્લિક કરો.
  • એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખો.
  • તમારો કોલ લેટર pdf ફાઈલ માં ઓપન થશે.
  • કોલ લેટર ડાઉનલોડ કરી લો.

તલાટી પરીક્ષાના કોલ લેટર 2023 અંતર્ગત નોતીફીકેસન

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંકઅહીં ક્લિક કરો
સત્તાવાર web સાઈટ ojas-gujarat.gov.in
અમારા whatsapp ગ્રુપ માં જોડાવો અહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

તલાટી પરીક્ષાના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થવાના શરુ થશે?

તારીખ 27/04/23 બપોરે 13:00 કલાક થી

સતાવાર વેબસાઈટ કઈ છે?

ojas.gujarat.gov.in

5 thoughts on “GPSSB Talati Exam Call Letter 2023 Download : તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો