GPSSB Talati Result 2023 Direct Link : તલાટી પરીક્ષા 2023 પરિણામ જાહેર , ફટાફટ ચેક કરો

GPSSB Talati Result 2023 Direct Link : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (GPSSB) દ્વારા તલાટી પરિણામ 2023 જાહેર કરવામાં આવ્યું છે. તલાટી પરીક્ષા 7 મે 2023 ના રોજ લેવાયેલ  હતી. તલાટી પરીક્ષાનું રિઝલ્ટ ઓફિસિઅલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ છે.

તલાટી પરિણામ 2023 જાહેર | GPSSB Talati Result 2023 Direct Link

બોર્ડ નું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પરિક્ષાનું નામતલાટી પરીક્ષા
આર્ટિકલનું નામGPSSB Talati Result 2023 Direct Link
આર્ટિકલનો પ્રકારSarkari Result
પરિક્ષાની તારીખ07/05/2023
પરિણામની તારીખ 16/06/2023
ઓફિશિયલ વેબ સાઈટhttps://gpssb.gujarat.gov.in

તલાટી પરિણામ 2023 કેવી રીતે જોવું

  • સૌ પ્રથમ ofisial વેબસાઈટ https://gpssb.gujarat.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ Talati Result 2023 ટેબ પર ક્લિક કરો.
  • પછી તમારો બેઠક નંબર અને જન્મતારીખ એન્ટર કરો.
  • ત્યાર બાદ go ટેબ પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

તલાટી રિઝલ્ટ 2023અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડવો અહી ક્લિક કરો

આ પણ વાંચો:-

FAQs

તલાટી રિઝલ્ટ 2023 ક્યારે જાહેર થયુ

તલાટી રિઝલ્ટ 2023 તારીખ 16/06/2023 નાં રોજ જાહેર થયું.

તલાટી પરિણામ 2023 જોવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

તલાટી પરિણામ 2023 જોવાની સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો