Gram Sevak 2nd Additional Provisnal Merit List : ગ્રામ સેવક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો

Gram Sevak 2nd Additional Provisnal Merit List : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરના તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વિસ (કલાસ-III),રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઈ મુજબ જાહેરાત મુજબની કુલ ભરવાપાત્ર જગ્યાઓની સામે ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટે જરુરીયાત મુજબના ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણીના હેતુ માટેનું હોઇ, સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં નામ હોવાને કારણે કોઇ પણ ઉમેદવારનો ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવેશ થઇ જશે તેમ માનવાને કારણ નથી.

Gram Sevak 2nd Additional Provisnal Merit List

વિભાગનું નામGUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR
આર્ટિકલનું નામGram Sevak 2nd Additional Provisnal Merit List
જાહેરાત ક્રમાંકકેપીર૦/૨૦૨૧પીઆરઆર/૧૦/૨૦૧૪૧૦૬/KH
આર્ટિકલ કેટેગરીSarkari Result,
ગ્રામ સેવક એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

ગ્રામ સેવક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ

  • ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ તેમણે ભરતી પરીક્ષામાં મેળવેલ માર્ક તથા ઓનલાઇન ફોર્મમાં ઉમેદવારે ભરેલ વિગતોને આધારે સમાવેશ થયેલ છે.
  • સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી ઓનલાઇન કરવામાં આવશે, જે અંગેની જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • ઉમેદવારોનો આ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવેશ તેમણે ભરતી પરીક્ષામાં મેળવેલ માર્ક તથા ઓનલાઇન ફોર્મમાં ઉમેદવારે ભરેલ વિગતોને આધારે સમાવેશ થયેલ છે.
  • ઉમેદવારને નિયત સમયમર્યાદામાં પોતાના પ્રમાણપત્રો વેબસાઇટ ઉપર અપલોડ કરવા જણાવવામાં આવે ત્યારે પોતાના પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.
  • જે ઉમેદવાર નિયત સમયમર્યાદામાં પોતાના પ્રમાણપત્રો અપલોડ કરશે નહિ, તેવા ઉમેદવારને આ ભરતી પ્રક્રિયા માટે “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે અને તેવા ઉમેદવારોનો ત્યારબાદ ભવિષ્યમાં આ જાહેરાતની જગ્યાઓ ઉપર પસંદગી/નિમણુંક માટે કોઇ કાયદેસરનો હકક રહેશે નહિ.
  • પ્રમાણપત્ર ચકાસણીમાં જે ઉમેદવારે ઉપરોક્ત સંવર્ગના ભરતી નિયમો મુજબ તથા જાહેરાતની જોગવાઇ મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ પ્રમાણપત્ર તથા જાહેરાતમાં દર્શાવ્યા મુજબના અન્ય પ્રમાણપત્રો ધરાવતા નહી હોય તેવા ઉમેદવારોને “ગેરલાયક” (DISQUALIFIED) ઠરાવવામાં આવશે, તેમજ માન્ય રમતગમત અંગેના નિયત પ્રમાણપત્રો નહી ધરાવતા ઉમેદવારોને વધારાના ગુણ મળવાપાત્ર થશે નહિ.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ગ્રામ સેવક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો


WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો