Gram Sevak Addendum Final Select List : ગ્રામ સેવક એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટ,ફટાફટ ચેક કરો

Gram Sevak Addendum Final Select List : ગ્રામ સેવક એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટ |પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામાથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ આ એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટ બહાર પાડવામાં આવે છે. આ એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ તા ૧૯-૦૬-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરેલ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ તથા તા ૨૪-૦૮-૨૦૨૩ ના પ્રસિધ્ધ કરેલ સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિસ્ટ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કર્યા બાદ બહાર પાડવામાં આવે છે.

Gram Sevak Addendum Final Select List

વિભાગનું નામGUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR
આર્ટિકલનું નામGram Sevak Addendum Final Select List
જાહેરાત ક્રમાંક15/202122 GRAM SEVAK
આર્ટિકલ કેટેગરીSarkari Result,
ગ્રામ સેવક એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

ગ્રામ સેવક એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટ ધ્યાનમાં રાખવાની બાબતો

  • આ જાહેરાતના હેતુ માટેના આ એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ છે.
  • સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવ ક્રમાંક:-CRR/102018/461239/G-2 થી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણુંક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણાપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષ્ણ સમિતિ/સક્ષમ સત્તાધિકારી ધ્વારા ખરાઇ/ચકાસણી કરાયા બાદ જ નિમણુંક આપવાની રહેશે.
  • સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણીને આધીન મંડળ ધ્વારા આ એડેન્ડમ ફાઇનલ સીલકેટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
  • નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ પ્રકારની ખરાઇ/ચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.
  • આ એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહી.
  • આ એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ નિયમ-૧૪ની જોગવાઇ અન્વયે મંડળ સમક્ષ રૂબરુ બોલાવીને ઉમેદવારોને રૂબરૂમાં(ઓન સ્ક્રીન) જિલ્લા ફાળવણી ઉમેદવારોનો ક્રમ આવે ત્યારે અનુસુચિત જન જાતિ કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરીટક્રમ આધારે કરવામાં આવશે.
  • આ અંગેની જિલ્લા ફાળવણી અંગેની જાહેરાત અને કાર્યક્રમ(તારીખ-સમય-સ્થળ સહિત) મંડળની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • તેમજ ઉમેદવારોને તેના રજીસ્ટર્ડ ઇ-મેઇલ ઉપર જાણ કરવામાં આવશે. જેથી દરેક ઉમેદવારે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in તેમજ પોતાના ઇ મેઇલ દરરોજ જોતા રહેવા જણાવવામાં આવે છે.
  • જે ઉમેદવાર જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં તેને ફાળવેલ તારીખ-સમયે ગેરહાજર (Absent) રહેશે, તે ઉમેદવારની ઉમેદવારી કાયમીપણે પરત ખેંચી લીધેલ હોવાનું ગણાશે, અને આ બાબતનો કોઇ વાંધો કે વિવાદ મંડળ ધ્વારા ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહી, તેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ગ્રામ સેવક સેકન્ડ એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો