GSEB Gujcet Result 2023 : ડાયરેક્ટ લિંક થી જુઓ ગુજકેટ રીઝલ્ટ 2023

GSEB Gujcet Result 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ રીઝલ્ટ 2023 જાહેર થશે.ઓફિસિઅલ વેબસાઈટ gseb.org પર સવારે 9 : 00 કલાકે પરિણામ અને કટ ઓફ માર્ક્સ સાથે રીઝલ્ટ જાહેર કરવામાં આવશે.

Gujcet Result 2023 | ગુજકેટ રીઝલ્ટ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલ નું નામGSEB Gujcet Result 2023
પરિણામનું નામગુજકેટ પરિણામ 2023
પરિણામની તારીખ2/05/2023 સવારે 9:00 કલાકે
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
વેબસાઈટgseb.org

ગુજકેટ પરિણામ 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ રીઝલ્ટ 2023ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. વિદ્યાર્થીઓ Gujcet Result 2023 તારીખ 2/05/2023 સવારે 9:00 કલાકે સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકશે. વિદ્યાર્થીઓ ને ઘણા સમયથી ગુજકેટ રીઝલ્ટ 2023 ની રાહ જોઇને બેઠા હતા. હવે તેમની આતુરતાનો અંત આવી ગયો.

GSEB Gujcet Result 2023 કેવી રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ સતાવાર વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ ગુજકેટ પરિણામ 2023 પર ક્લિક કરો.
  • ત્યારબાદ seat Number નાખો
  • ત્યારબાદ search રીઝલ્ટ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ result display થઇ જશે.

GSEB Gujcet Result 2023 WhatsApp થી કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Result જોવાની ડાયરેક્ટ લિંકઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

ગુજકેટ રીઝલ્ટ 2023 ક્યારે જાહેર થશે.

તારીખ 2/05/2023 સવારે 9:00 કલાકે

GSEB Gujcet Result 2023 WhatsApp થી કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

1 thought on “GSEB Gujcet Result 2023 : ડાયરેક્ટ લિંક થી જુઓ ગુજકેટ રીઝલ્ટ 2023”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો