GSEB SSC Time Table 2024 : ધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર, અહીંથી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

GSEB SSC Time Table 2024 : ધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ 2024 ના રોજ શરુ થવાની છે, ધોરણ 12 બોર્ડ પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે.

ધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર

પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ –
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
કેટેગરી Sarkari Result , Trending
પરીક્ષા ચાલુ તારીખ11 માર્ચ 2024
પરીક્ષા છેલ્લી તારીખ26 માર્ચ 2024
ટાઈમ ટેબલ જાહેર તારીખ13 ઓક્ટોબર 2023
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે 10 બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ 2024 ના શરુ થશે અને 26 માર્ચ 2024 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને Resultak Team તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

ધોરણ 10 માર્ચ પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪ 

  • ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે.

GSEB SSC Time Table 2024 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  • GSEB HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

આ પણ વાંચો :-

ધોરણ 10 ટાઈમ ટેબલ 2024

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો