GSEB SSC Topper List 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ gseb દ્વારા ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ના ટોપર્સ વિદ્યાર્થીઓનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું 64.62 % પરિણામ આવ્યું છે.
GSEB SSC Topper List 2023 : ધોરણ 10ના ટોપર્સ વિદ્યાર્થીઓનું લીસ્ટ
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | GSEB SSC Topper List 2023 |
પરિણામની તારીખ | 25 /05/2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023 | pdf ફાઈલમાં |
પરિણામ કેટલું આવ્યું | 64.62 % |
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાય | gseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
ધોરણ 10ના ટોપર્સ વિદ્યાર્થીઓનું લીસ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ 25 મેં એ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માં ધોરણ 10ના ટોપર્સ વિદ્યાર્થીઓનું લીસ્ટ નીચે આપવામાં આવેલ છે. આ લીસ્ટ ઓફિસિઅલ નથી. પરંતુ ખાતરી કરીને બનાવવામાં આવેલ છે.
GSEB SSC Topper List 2023
Our Verified Topper List 2023 | ||
---|---|---|
student’s Name | Percentage | Name of School |
Shah Tejash Mahedhkumar | 584 | Sharda Mandir Iffcowala Day School, Kheda |
Urvi Kotadiya | 582 | Sardar Patel, Ahmedabad |
Maulik Bhalgamia | 580 | Bhalgamia Maulik Khimjibhai, Surat |
Banshi Lalusinh Khant | 578 | Shri Muralidhar Santrampur, Mahisagar |
Patel Ansh Shailesh Kumar | 578 | A B School, Navsari |
Modh Juhi Sanjay Kumar | 575 | Shree ram vidyalaya, Palanpur, Banaskantha |
Solanki Mishreeben Jayeshkumar | 571 | SMT N.P. Maheta Madhyamik School, Kutch |
Thakkar Ramkumar Vijaybhai | 571 | Shree Ram Vidhyalaya, Banaskantha |
Aghera Margi Pareshbhai | 569 | Sheth Khimji Ramdas Kanya Vidhyalaya, Mandvi, Kutch |
Patel Bhavya Arvindbhai | 567 | Sri r j patel vinay vidhya vihar akhaj,Mehsana |
Lakdawala Bhavya Prashant | 567 | Presidency School, Surat |
Makwana Drashya | 566 | D.N. High School, Anand |
Makwana Angel Bhavinkumar | 566 | Shri Darshan Vidhyalay, Surendranagar |
Darji Mukesh RameshBhai | 565 | Vedant School of Science Bhabhar, Banaskantha |
Jay | 563 | St Pauls, Bharuch |
Rabari Alpa Bhemabhai | 563 | P.M.D. Raval High School Ujjanvada, Banaskantha |
Patel Fatimabanu | 560 | Molana Madni Memorial High School Jambusar, Bharuch |
Parmar Jinal Ratibhai | 560 | Swastika vidhaya mandir, idar, Sabarkantha |
Vatsal shah | 558 | Doon School, Maninagar, Ahmedabad |
Harsh Tmbaliya | 556 | Deepak High School, Amreli |
Talati Dhruv Ritesh | 553 | J P Thakkar School Anand |
Davara Dhruvi Atulbhai | 552 | Sigma School of Science, Amreli |
Rana Udayrajsinh Balbhadrasinh | 552 | Shree Swaminarayan Gurukul, Malanpada |
Jiya A Mansuri | 550 | S J Padhiyar Schoool Himmatnagar, Sabarkantha |
આ પણ વાંચો :-
- Gujarat ITI Admission 2023 Started : ગુજરાત ITI 2023 એડમિશન , જુઓ ફોર્મ ભરવાની તારીખ, અરજી પ્રક્રિયા, વગેરે તમામ માહિતી
- જુલાઈ પૂરક પરીક્ષા 2023 : ધોરણ 10 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે વધુ એક તક : માર્ચ-2023ના ઉમેદવારો માટે લેવામાં આવનાર જુલાઈ પૂરક પરીક્ષા 2023 બાબત
- ધોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા : બનાવતી અખબાર યાદી ફરતી થઈ
Disclaimer: અમે વિવિધ સમાચાર અને ન્યૂસ પેપર નાં માધ્યમ થી આપ સુધી માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી ઓફિસિઅલ નથી જેની અને ખાતરી નથી. જેની ખાસ નોંધ લેવી.
551 marks છે તેનું naam list ma nathi નમ છે પટેલ પ્રીત ઇશ્વરભાઈ arvalli , Tapovan vidhyalay vadagam
My Name Hirpara Kavya Jitendrabhai
I got SSC 2023 exam marks 586
My school The Radiant international school Surat.