GSEB Std 10th Result 2023 : ધોરણ 10 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ.તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામ ની કાગ દોરે રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.
GSEB Std 10th Result 2023 | ધોરણ 10 પરિણામ
પોસ્ટનું નામ | GSEB Std 10th Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 25 મે સવારે 8 કલાકે |
વેબસાઈટ | gseb.org |
ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવી શકે
ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મેં, 2023ના રોજ સવારે 8 કલાકે GSEB.org પર 10મી પરીક્ષાનું પરિણામ 2023 જાહેર કરવામાં આવશે.


ધોરણ 10 ગયા વર્ષના પરિણામ ની હાઈલાઈટ
કુલ પરિણામ | 65.18% |
---|---|
કુલ કેન્દ્રો | 958 |
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા | 7,72,771 |
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા | 5,03,726 |
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) | 94.80% |
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ | 19.17% |
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) | 75.64% |
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) | 54.29% |
100 ટકા પરિણામ ધરાવતી શાળા | 294 |
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા | 121 |
કુમારોનું પરિણામ | 59.92% |
કન્યાઓનું પરિણામ | 71.66% |
આ પણ વાંચો :-
- GSEB SSC Time Table 2024 : ધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર, અહીંથી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
- GSEB HSC Time Table 2024 : ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર, અહીંથી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
- GSEB Std 10th result 2023 date Declared : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવી
- એસ.બી.આઈ સ્ત્રી શક્તિ યોજના 2023 : SBI Bank આપી રહી છે 20 લાખ રૂપિયા, વાંચો તમામ માહિતી
- GCERT Std 1 To 12 Books pdf free Download : ધોરણ 1 થી 12 નાં પાઠ્યપુસ્તકો પીડીએફ ફાઈલમાં ફ્રીમાં ડાઉનલોડ કરો
- Tet 2 Exam Paper Solution Pdf 2023 : ટેટ 2 પરીક્ષા પેપર સોલ્યુસન,ફટાફટ તમારા જવાબ ચેક કરો
- MP Board Result 2023
- UP Board 10th 12th Result 2023
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટેસત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
14 thoughts on “(Update) GSEB Std 10th Result 2023 : ધોરણ 10 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ”