GSEB Std 10th Result Booklet 2023 : ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023, જુઓ તમારા જિલ્લાનું કેટલા ટકા પરિણામ આવ્યુ

GSEB Std 10th Result Booklet 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ gseb દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023 બહાર પાડવામાં આવી છે. જેમાં જિલ્લા વાઇઝ પરિણામ ટકાવારી, કેન્દ્ર વાઇઝ પરિણામ ટકાવારી, વિષય વાઇઝ પરિણામ ટકાવારી, માધ્યમ વાઇઝ પરિણામ ટકાવારી, ગ્રુપ વાઇઝ પરિણામ ટકાવારી વગેરે દર્શાવવામાં આવે છે.

GSEB Std 10th Result Booklet 2023 | ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB Std 10th Result Booklet 2023
પરિણામનું નામગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ
પરિણામની તારીખ25 /05/2023
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023pdf ફાઈલમાં
પરિણામની તારીખ અને સમય25 મે સવારે 8 કલાકે
પરિણામ કેટલું આવ્યું64.62 %
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાયgseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board

GSEB Std 10th Result Booklet 2023

  • જિલ્લા વાઇઝ પરિણામ ટકાવારી
  • કેન્દ્ર વાઇઝ પરિણામ ટકાવારી
  • વિષય વાઇઝ પરિણામ ટકાવારી
  • માધ્યમ વાઇઝ પરિણામ ટકાવારી
  • ગ્રુપ વાઇઝ પરિણામ ટકાવારી

મહત્વપૂર્ણ લિંક્સ

ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023અહી ક્લિક કરો
GSEB Std 10th Result 2023 અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

1 thought on “GSEB Std 10th Result Booklet 2023 : ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023, જુઓ તમારા જિલ્લાનું કેટલા ટકા પરિણામ આવ્યુ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો