Gseb Std 10th Result Date 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પુરવણી તપાસની કાર્ય પૂર્ણતાના આરે છે,ત્યારે ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ધોરણ 10 ના પરિણામ વાર જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ન્યુજ પેપર દ્વારા મળતી માહતી મુજબ ધોરણ 10 નું પરિણામ મેં માસ નાં છેલ્લા વીક માં આવી શકે છે. ત્યારે ધોરણ 10 ના રીઝલ્ટ ને લઈને નવી અપડેટ આવી છે. ધોરણ 10 નું રીઝલ્ટ gseb.org વેબસાઈટ દ્વારા, SMS દ્વારા અને whatsapp દ્વારા પણ જોઈ શકાશે.
Gseb Std 10th Result Date 2023 | ધોરણ 10 પરિણામ
આર્ટિકલનું નામ | Gseb Std 10th Result Date 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 25 મેં |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પરિણામ મળતી માહિતી મુજબ તેમજ વિવિધ સમાચાર મુજબ મે માસ નાં છેલ્લા અઠવાડીયા માં આવી શકે છે.જ્યારે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે ત્યારે પરિણામ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org પર અપલોડ કરવામાં આવશે. નીચે આપેલ પેપર કટિંગ પરથી જાણી શકાય છે કે ધોરણ 10 નું પરિણામ મેં મહિનાના છેલ્લા વીકમાં આવી શકે છે.


ધોરણ 10 નું પરિણામ Gseb.org વેબસાઈટ દ્વારા કેવી રીતે જોઈ શકાય?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ Gseb.org ઓપન કરો.
- બેઠક નંબર એન્ટર કરો.
- બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
- રીઝલ્ટ screen પર આવી જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની ઓફિસિઅલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અપડેટ માટે WhatsApp ગ્રૂપમાં જોડાવ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :-
- Gseb Std 10th Result 2023 : જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ , ધોરણ 10 ના પરિણામને લઈને આવ્યા સમાચાર
- ikhedut portal 2023 : ખેડૂત મિત્રો સબસીડી નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી શરુ થઇ ગઈ છે
- India Post GDS Bharti 2023 : ગ્રામીણ ડાક સેવક જીડીએસની ભરતી 15000 જગ્યાઓ માટે
ધોરણ 10 નાં પરિણામની તારીખ કઈ છે?
મેં માસ માં લાસ્ટ વીક માં
ધોરણ 10 નાં પરિણામની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ધોરણ 10 નાં પરિણામની સત્તાવાર વેબસાઈટ gseb.org છે.
GSEB Full Form
Gujarat Secondary and Higher Secondary Education Board
Result