GSEB Std 12th Aarts And Commerce Result 2023 Date : માર્ચ મહિનામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની સામાન્ય પ્રવાહની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં રીઝલ્ટ ક્યારે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. અને પેપર ચકાશાની કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જલ્દી આવી શકે છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે GSEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે.
GSEB Std 12th Aarts And Commerce Result 2023 Date | ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ
આર્ટિકલનું નામ | GSEB Std 12th Aarts And Commerce Result 2023 Date |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામનું નામ | ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ |
પરિણામની તારીખ | જુન પહેલું વીક |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ ક્યારે આવશે?
ધોરણ 12નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડેજુન માસ માં પહેલા વીકમાં GSEB Std 12th Aarts And Commerce Result 2023 નું પરિણામ આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ12નું રિઝલ્ટJune માં પહેલા વીકમાં આવી શકે છે. હાલ પેપર ચેકિંગ નું કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જલ્દી આવી શકે છે.
SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?
- ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
- નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
- હવે આ SMS 58888111 પર મોકલો.
- GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :-
- Gujarat ITI Admission 2023 Started : ગુજરાત ITI 2023 એડમિશન , જુઓ ફોર્મ ભરવાની તારીખ, અરજી પ્રક્રિયા, વગેરે તમામ માહિતી
- ગુજરાત ડિપ્લોમા એડમિશન 2023 : Gujarat Deeploma Admiission 2023 માટે અરજી ફોર્મ , મેરિટ લિસ્ટ, સીટ એલોટમેન્ટ, તમામ માહિતી
- PM નરેન્દ્ર મોદી સાહેબે કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન : નવા સંસદ ભવનની ખાસિયતો જાણીને ચોંકી જશો
FAQs
ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 ક્યારે આવશે?
ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 જુન મહિનાનાં પહેલા વીક માં આવી શકે છે.
ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઈટ gseb.org છે.
Disclaimer:- અમે વિવિધ સમાચાર અને જુદા જુદા માધ્યમ થી આપ સુધી માહિતી પહોચાડીએ છીએ. માહિતી ની સત્યતાની અમે ખાતરી આપતા નથી. તેના માટે ઓફિસિઅલ વેબસાઈટ ચકાસતા રહેવું.
3 thoughts on “GSEB Std 12th Aarts And Commerce Result 2023 Date : SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?”