Gseb Std 12th General Stream Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023 જાહેર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ 31 મે સવારે 8 કલાકે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ ની ઓફિસિઅલ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકાશે.
Gseb Std 12th General Stream Result 2023 | ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023
આર્ટિકલનું નામ | Gseb Std 12th General Stream Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામનું નામ | ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023 |
પરિણામની તારીખ | 31 મે સવારે 8 કલાકે |
રિઝલ્ટ કઈ કઈ રીતે જોઈ શકાય? | વેબસાઈટ દ્વારા, Whatsapp દ્વારા, SMS દ્વારા |
આર્ટિકલની કેટેગરી | Result , Sarkari Result |
Gseb full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વેબસાઈટ દ્વારા કેવી રીતે જોવું?
- સૌ પ્રથમ gseb.org ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો
- ત્યાર બાદ તમારો રોલ નંબર દાખલ કરો.
- બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
- પરિણામ સ્ક્રીન પર આવી જશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જોઈ શકાશે
ધોરણ 12 પરિણામ ના દિવસે gseb.org વેબસાઈટ મોટે ભાગે ડાઉન થઇ જાય છે. તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ ને પરિણામ ચેક કરવામાં સરળતા રહે આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.
SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?
- ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
- નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
- હવે આ SMS 58888111 પર મોકલો.
- GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
આ પણ વાંચો :-
- ધોરણ 12 રિઝલ્ટ 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જુઓ , અહીંથી ચેક કરો તમારું પરિણામ
- GSEB Std 12th Aarts And Commerce Result 2023 Date : SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?
મહત્વપૂર્ણ લિંક્સ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ખાસ નોંધ :- ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ તારીખ 31/05/2023 નાં રોજ સવારે 8 કલાકે ઓફિસિઅલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી
FAQs
Gseb full Form શું છે?
Gujarat Secondary and Higher Secondary Education Board
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવાની સત્તાવાર વેબસાઈટ gseb.org છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે?
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 31 મે સવારે 8 કલાકે જાહેર થશે.
ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ કેવી રીતે ચેક કરવું ?
સૌ પ્રથમ gseb.org ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો
ત્યાર બાદ તમારો રોલ નંબર દાખલ કરો.
બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
પરિણામ સ્ક્રીન પર આવી જશે.
SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?
આ ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
હવે આ SMS 58888111 પર મોકલો.
6 thoughts on “Gseb Std 12th General Stream Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ 2023 જાહેર,ધોરણ 12નું રિઝલ્ટ જુઓ માત્ર 2 સેકંડમાં”