GSEB Std 12th General Stream Result 2023:GSEB Std 12th Result 2023 : ધોરણ 10 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ.તાજેતર માં ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામ ની કાગ દોરે રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.
GSEB Std 12th General Stream Result 2023 | ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ
પોસ્ટનું નામ | GSEB Std 12th General Stream Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામનું નામ | ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ |
પરિણામની તારીખ | મેં ના છેલ્લા વીકમાં |
વેબસાઈટ | gseb.org |
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આ તારીખે આવી શકે
ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મેં નાં લાસ્ટ વિક માં GSEB 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ મે 2023માં આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ12નું રિઝલ્ટ may માં લાસ્ટ વીક માં આવી શકે છે.
Latest Updates:-

sms દ્વારા GSEB HSC પરિક્ષાનુ પરિણામ 2023
- ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
- નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
- હવે આ SMS 58888111 પર મોકલો.
- GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
આ પણ વાંચો :-
- Gujarat High Court Bharti 2023 For Peon
- GSEB Std 10th Result 2023
- MP Board Result 2023
- UP Board 10th 12th Result 2023
- ONGC Hajira Reqruitment 2023
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
7 thoughts on “GSEB Std 12th General Stream Result 2023 : ધોરણ 12 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ”