GSEB Std 12th result 2023 date Declared : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 પરિણામ ની તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 12 નું પરિણામ 31/05/2023 નાં રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. ધોરણ 12 નું રીઝલ્ટ બોર્ડ ની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકે છે.
GSEB Std 12th result 2023 date Declared
આર્ટિકલનું નામ | GSEB Std 12th result 2023 date Declared |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિણામનું નામ | ધોરણ 12 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 31 /05/2023 |
પરિણામનો સમય | સવારે 8 કલાકે |
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાય | વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 પરિણામની તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 પરિણામ ની તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યા તેનું ઓફિસિઅલ નોતીફીકેસન બોર્ડ ની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 12 પરિણામ ની તારીખ અને સમય દર્શાવવામાં આવ્યા છે.ઓફિસિઅલ નોતિફીકેસન નીચે આપેલ લિંક પર થી ડાઉનલોડ કરી શકાશે.
અહીંથી રીઝલ્ટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ નોતીફીકેસન | અહીં ક્લિક કરો |
GSEB બોર્ડની ઓફિસિઅલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવ | અહીં ક્લિક કરો |
વેબસાઈટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો :-
- ધોરણ 12 રિઝલ્ટ 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું Whatsapp દ્વારા રિઝલ્ટ જુઓ , અહીંથી ચેક કરો તમારું પરિણામ
- GSEB Std 12th Aarts And Commerce Result 2023 Date : SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?
- GSEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ ચેક કરવાણી ડાયરેક્ટ લિંક
FAQs
GSEB Std 12th result 2023 જોવા માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
GSEB Std 12th result 2023 જોવા માટે ઓફિસિઅલ વેબસાઈટ gseb.org
GSEB Std 12th result 2023 ક્યારે આવશે?
GSEB Std 12th result 2023 31 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવશે
Disclaimer:- 12 પરિણામ બાબત માહિતી અમે વિવિધ સમાચારો અને સોસીઅલ મીડિયા નાં માધ્યમ થી આપ સુધી પહોચાડીએ છીએ અને તેની સત્યતાની કોઈ અમે ખાતરી નથી. તેથી ઓફિસિઅલ વેબસાઈટ ચેક કરતા રહેવું.
2 thoughts on “GSEB Std 12th result 2023 date Declared : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 પરિણામની તારીખ જાહેર કરવામાં આવી”