GSEB Std 12th Science Result 2023: GSEB Std 12th Result 2023 : ધોરણ 12 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ.તાજેતર માં ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામ ની કાગ દોરે રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.
Latest Updates:-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ તારીખ 2/5/23 (આવતીકાલે) સવારે 9: કલાકે આવશે તેની ઓફીસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ઓફિસિઅલ નોતીફીકેસનની લિંક નીચે આપેલ છે.
GSEB Std 12th Science Result 2023 | ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આ તારીખે આવી શકે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં પરિણામની તારીખ જાહેર કરે તેવી આશા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મેં નાં પહેલા વિક માં GSEB 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે 2023માં આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ12નું રિઝલ્ટ may માં ફર્સ્ટ વીક માં આવી શકે છે.

SMS દ્વારા GSEB HSC પરિક્ષાનુ પરિણામ કેવી રીતે જોવું?
- સ્ટેપ-1 : તમારા ફોન પર SMS App ઓપન કરો.
- સ્ટેપ-2 : આપેલ ફોર્મેટમાં SMS ટાઈપ કરો: GJ12S<space>સીટ નંબર.
- સ્ટેપ-3 : 58888111 પર મેસેજ મોકલો.
- સ્ટેપ- 4: ધોરણ 12 નું પરિણામ તમારા ફોન પર આવશે.
આ પણ વાંચો :-
- Std 12th Science Result 2023 : ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક
- GSEB Gujcet Result 2023 : ડાયરેક્ટ લિંક થી જુઓ ગુજકેટ રીઝલ્ટ 2023
- બોર્ડની નવી પહેલ : ધોરણ 12 સાયન્સનું રીજલ્ટ whatsapp થી પણ જોઈ શકાશે
- આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ જાહેર થશે : વાંચો ઓફીસિયલ નોટિફિકેશન
- GSEB Std 10th Result 2023
- Tet 2 Exam Paper Solution Pdf 2023
- GSEB Std 12th General Stream Result 2023 : ધોરણ 12 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ
મહત્વની લિંક્સ:-
ઓફિસિઅલ નોતીફીકેસન | અહીં ક્લિક કરો |
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
1 thought on “GSEB Std 12th Science Result 2023 : ધોરણ 12 પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવી ગયો અંત,આ તારીખે આવશે રિઝલ્ટ”