GSFCL Bharti 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી? જેવી તમામ વિગત આર્ટિકલ માં આપવામાં આવેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19/09/2023 છે. અરજી કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ http://gworld.gsfclimited.com/ ની મુલાકાત લો.
GSFCL Bharti 2023 | ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL)
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL) |
આર્ટિકલનું નામ | GSFCL Bharti 2023 |
પોસ્ટ નું નામ | સ્નાતક એપ્રેન્ટિસ |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
નોકરીનું સ્થળ | બરોડા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19/09/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | http://gworld.gsfclimited.com/ |
પોસ્ટનું નામ:-
- સ્નાતક (ગ્રેજ્યુએટ) એપ્રેન્ટિસ
લાયકાત
- BSc/MSc
- રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક
- ફાઈનલ જાહેર પરિણામમાં ઓછામાં ઓછા 50% સાથે રસાયણશાસ્ત્ર
GSFCL Bharti 2023 માટે અરજી કેવી રીતે કરવી?
GSFCL Bharti 2023 માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચો :-
- SSA Bharti 2023 : SSA ગુજરાત ભરતી સમગ્ર શિક્ષા 2023 માટે આવી મોટી ભરતી, ફટાફટ અરજી કરો
- NABARD Bharti 2023 : કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંકમાં આવી મોટી ભરતી, પગાર 44500 સુધી
- ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં આવી ભરતી : GMRC Reqruitment 2023, ફટાફટ અરજી કરો
- Indian Coast Guard Reqrutment 2023 : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023, ધોરણ 10 પાસ અને અન્ય લાયકાત
- NHM ભરતી 2023 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, નેશનલ હેલ્થ મિશન દ્વારા આવી ભરતી, @arogyasathi.gujarat.gov.in
- ધોરણ 10 પાસ પર ગુજરાત ટ્રાફિક પોલીસમાં આવી મોટી ભરતી : ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023, ફટાફટ અરજી કરો
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
ખાસ નોંધ :- 2022/2023 બેચમાંથી પાસ આઉટ થયેલા રસ ધરાવતા ઉમેદવારો મે
આ સૂચનાના પ્રકાશનની તારીખથી સાત (07) દિવસની અંદર અરજી કરો
અમારા કારકિર્દી પોર્ટલ દ્વારા.
4 thoughts on “GSFCL Bharti 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFCL) ભરતી, ફટાફટ અરજી કરો”