GSRTC Nadiad Apprentice Bharati 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ધોરણ 10 પાસ અને ITI પાસ પર ભરતીની જાહેરાત કરવામા આવી છે. GSRTC નડિયાદ ભરતી 2023 માટે વધુ માહિતી જેવી કે કુલ જગ્યાઓ, અરજી કરવાની છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે.
GSRTC Nadiad Apprentice Bharati 2023
વિભાગનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
આર્ટિકલ નું નામ | GSRTC Nadiad Apprentice Bharati 2023 |
પોસ્ટ નું નામ | વિવિધ |
અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ | 29/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/08/2023 |
આર્ટિકલ ની કેટેગરી | Latest Job , Sarkari Result |
નોકરીનું સ્થળ | નડીયાદ |
અરજી મોડ | ઓફલાઈન |
ઓફિસિઅલ વેબસાઈટ | https://gsrtc.in/ |
પોસ્ટનું નામ
- વેલ્ડર
- મિકેનિક
- મોટર વ્હીકલ ઇલેક્ટ્રિશિય
- કોપા
- શીટ મેટલ વર્કર
- મિકેનિક દેશિયલ વેપાર
શૈક્ષણિક લાયકાત
- પોસ્ટ સંબંધિત વિષયમાં 10મું પાસ + ITI
- COPA માં 12મું પાસ + ITI પાસ
અરજી કઈ રીતે કરવી?
- અરજી માટે લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર્ડ એડી/સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે છે.
- સરનામું: જાહેરાત પર આપેલ છે.
આ પણ વાંચો :-
- BEL ભરતી 2023 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આવી મોટી ભરતી, ધોરણ 10 પાસ , ITI અને ડિપ્લોમા તમામને નોકરી,પગાર 90,000 સુધી
- SPIPA કોલ લેટર 2023 જાહેર, SPIPA UPSC સિવિલ સર્વિસીસ કોલ લેટર 2023 ફટાફટ ડાઉનલોડ કરો
- DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) Bharti 2023 : DRDO ભરતી 2023, ફટાફટ ફોર્મ ભરો
- BPCL Bharti 2023 : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં આવી મોટી ભરતી, ફટાફટ અરજી કરો
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
2 thoughts on “GSRTC Nadiad Apprentice Bharati 2023 : એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ધોરણ 10 પાસ અને ITI પાસ પર ભરતીની જાહેરાત”