Online GSRTC Pass 2023: ગુજરાત એસ.ટી. પરિવહન વિશાળ નેટવર્ક ધરાવે છે. GSRTC તેના મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસની સુવિધા આપે છે. હવેથી આ બન્ને પ્રકારના પાસ pass.gsrtc.in વેબસાઇટ પરથી ઓનલાઇન કઢાવી શકાસે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે ઘરબેઠા ઓનલાઇન એસટી બસનો પાસ કેવી રીતે કઢાવી શકાશે, અને કયા કયા ડોક્યુમેન્ટ જોઇશે. અને ફોર્મ કેવી રીતે ભરવું તેની તમામ માહિતી જોઈશું.
GSRTC Online Bus Pass 2023 Highlights
વિભાગ નું નામ | GSRTC |
આર્ટિકલ નું નામ | GSRTC Online Bus Pass 2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
યોજનાનું નામ | ઓનલાઇન બસ પાસ |
અમલીકરણ તારીખ | 12 જુન |
GSRTC Full Form | Gujarat State Road Transport Corporation |
ઓફિસિઅલ વેબસાઈટ | pass.gsrtc.in |
એસટી બસનો પાસ હવેથી ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે
ગુજરાત એસટી વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. એસટીની બસોમાં મોટી સંખ્યામાં પાસ ધારકો અપડાઉન કરતા હોય છે. પાસ કઢાવતી વખતે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે. હવેથી એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘર બેઠા પાસ મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી શકશે. Online GSRTC Pass 2023, એસટીની આ ઇ-પાસ સુવિધાનું આજે રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇ-પાસ સિસ્ટમ આગામી 12 જૂનના રોજ રાજ્યભરમાં અમલી થશે.
વિદ્યાર્થી મુસાફરી પાસ | GSRTC BUS Student Pass
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
- આ વેબસાઇટ મા આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
- ત્યાર તમને 3 ઓપ્શન જોવા મળશે. (1) Students 1 -12 (2) આઇ.ટી.આઇ (3) અધર
- તમને જે લાગુ પડતો ઓપ્શન પસંદ કરો.
- પછી તમારી સામે પાસનુ ફોર્મ ખુલી જશે.
- તેમા આપેલી જરૂરી વિગતો ભરો.
- ફોર્મ સબમીટ કરો.
- મુસાફરી પાસની પ્રીંટ કાઢી લો.
GSRTC Online Bus Pass 2023 ક્યારથી અમલીકરણ થશે?
GSRTC Online Bus Pass 2023 આગામી તા.12 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભથી નવી ઇ-પાસ સિસ્ટમ અમલી થશે. વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મહત્વની ઈ-પાસ સિસ્ટમનો ગાંધીનગરથી શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે. રાજ્યની ડિજિટલ ક્રાંતિમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ થકી રોજિંદા ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
પેસેન્જર પાસ માટેનું ઓનલાઈન અરજી ફોર્મ
હવે પાસ કઢાવવા માટે એસ.ટી. ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. એસ.ટી. મા નિયમિત મુસાફરી કરતા લોકો એ pass.gsrtc.in વેબસાઇટ પરથી જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. આ પાસ કઢાવવા માટેની પ્રોસેસ જાણીએ. કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
- ત્યારબા તેમા તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
- માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
- દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે.
- તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓનલાઇન બસ પાસ | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- Gujarat TET 2 Result 2023 Direct Link : ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ ,તમારું પરિણામ ફટાફટ ચેક કરો
- Gujarat Online HD Map : ગુજરાતના ગામડાના નકશા 2023 તમારા આખા ગામનો નવો નકશો
- GSRTC ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં આવી ભરતી, ફટાફટ અરજી કરો
- Today’s Kesar Mango Price : જાણો આજના કેસર કેરીના બજાર ભાવ 2023, જાણો 1 કિલોના શું ભાવ છે?
FAQs
ઘરેબેઠા ઓનલાઇન પાસ કઈ વેબસાઈટ પર થી કાઢી શકાશે?
ઘરેબેઠા ઓનલાઇન પાસ pass.gsrtc.in પરથી કાઢી શકાશે.
GSRTC Full Form શું છે?
GSRTC Full Form Gujarat State Road Transport Corporation
Kya kya document ni jarur 6e