Gujarat Aashram Shala Bharti 2023 : ગુજરાત આદિવાસી માધ્યમિક આશ્રમ શાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી માટે ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ Resultak.com દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.
Gujarat Aashram Shala Bharti 2023
મંડળનું નામ | ગુજરાત આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા |
આર્ટિકલ નું નામ | Gujarat Aashram Shala Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job, Sarkari Result |
કુલ જગ્યાઓ | 4 |
અરજી મોડ | ઈન્ટરવ્યું |
ઇન્ટરવ્યુની તારીખ | 27/06/2023 |
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જરૂરી વિષય સાથે બી એડ કરેલું જરૂરી છે તથા ટેટની પરીક્ષા પણ પાસ કરી લેવી જોઈએ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા સલાહ આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા
ભરતી માટે કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ બધી માં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવાર પસંદ કરવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારને 11 માસના આધારિત પગારની ચુકવણી કરવામાં આવશે.
માધ્યમિક આશ્રમ શાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી
- આ જગ્યાઓ જુન-2023 થી શૈક્ષણિક કાર્ય માટે ઉપર મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સહિત તારીખ : 27/06/2023 ને મંગળવારના રોજ 01:00 કલાકે પન ઈન્ટરવ્યું માટે નીચે જણાવ્યાં મુજબના સ્થળે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારોએ રૂબરૂ હાજર રહેવું.
ઈન્ટરવ્યૂનું સરનામું
પ્રમુખશ્રી, પંચમહાલ જીલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ, મું. સાંકલી પો.વડેલાવ, તા.ગોધરા જી. પંચમહાલ પીનકોડ :-389120 ગોધરા-દાહોદ હાઈવે સંપર્ક નંબર : 9426179213, 8780704924
આ પણ વાંચો :-
- AIC ભરતી 2023 : સરકારી કૃષિ વીમા કંપનીમાં આવી ભરતી, ફટાફટ અરજી કરો
- Forest Department Bharti 2023 : વન્ય વિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી
- Gujarat Go Green Shramik Yojana 2023 : શ્રમિકોને ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા રૂ. 30000 ની સબસીડી
- Link PAN Card with Aadhar Card : આ તારીખ પહેલા પાનકાર્ડ આધાર કાર્ડ લિંક કરો, નહીંતર થશે આ 50 વ્યવહાર બંધ
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
Resultak હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
2 thoughts on “Gujarat Aashram Shala Bharti 2023 : માધ્યમિક આશ્રમ શાળા ભરતી 2023, ફટાફટ અરજી કરો”