Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી 2023 આવી ગઈ છે, e-hrms.gujarat.gov.in પર ફટાફટ અરજી કરો

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી 2023 આવી ગઈ છે. ગુજરાત આંગણવાડી ભરતી 2023, સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) ગુજરાત આંગણવાડી ભરતી 2023, ગુજરાત આંગણવાડી આંગણવાડી કાર્યકર ભરતી 2023, ગુજરાત આંગણવાડી તેડાગર ભરતી 2023, ગુજરાત આંગણવાડી વર્કર ભરતી 2023,ગુજરાત આંગણવાડી હેલ્પર ભરતી 2023 , આજની અધિકૃત ગુજરાત આંગણવાડી ભરતી 2023 તમામ માહિતી માટે આર્ટિકલ વાંચવા વિન્નંતી. ઓનલાઈન અરજી કરવા માટે e-hrms.gujarat.gov.in વેબસાઈટ ની મુલાકાત લો.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામસંકલિત બાળ વિકાસ સેવા (ICDS) ગુજરાત
આર્ટિકલનું નામઆંગણવાડી કાર્યકર  & આંગણવાડી તેડાગર
આર્ટિકલ કેટેગરી Latest Job, Sarkari Result, Trending
કુલ જગ્યાઓ1000
પસંદગી પ્રક્રિયામેરિટ મુજબ
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ30/11/2023
સત્તાવાર વેબસાઇટhttps://e-hrms.gujarat.gov.in

પોસ્ટના નામ :-

આંગણવાડી કાર્યકર  અને  આંગણવાડી તેડાગર

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
આંગણવાડી કાર્યકર 3000
આંગણવાડી તેડાગર7000

ગુજરાત આંગણવાડી ભરતી 2023 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઇટhttps://e-hrms.gujarat.gov.in ઓપન કરો.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો
  • પ્રિન્ટઆઉટ લો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાત અહી વાંચોઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

FAQs

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માં કુલ કેટલી પોસ્ટ છે?

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માં કુલ 10000 પોસ્ટ છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2023 છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ગુજરાત આંગણવાડી ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in છે.

1 thought on “Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી 2023 આવી ગઈ છે, e-hrms.gujarat.gov.in પર ફટાફટ અરજી કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો