Gujarat Forest Guard Waiting List 2023 PDF Download : ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર

Gujarat Forest Guard Waiting List 2023 PDF Download | ગુજરાત વનરક્ષક વેઈટીગ લીસ્ટ 2023 : ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ દ્વારા વનરક્ષક (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. વેઈટીગ લીસ્ટમાં બોલાવેલ ઉમેદવારોની યાદીની પીડીએફ ફાઈલની લિંક નીચે આપવામાં આવેલ છે. આ આર્ટિકલ માં આપણે વનરક્ષક વેઈટીગ લીસ્ટ 2023 વિષે ચર્ચા કરીશું.

Gujarat Forest Guard Waiting List 2023 PDF Download

સંસ્થાનું નામ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ
આર્ટિકલ નું નામ Gujarat Forest Guard Waiting List 2023 PDF Download
જાહેરાત ક્રમાંક FOREST/201819/1
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result ,
પોસ્ટનું નામ વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ)
કુલ જગ્યાઓ 334
સત્તાવાર વેબસાઈટ https://www.forests.gujarat.gov.in/

Gujarat Forest Guard Waiting List 2023 PDF Download

ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આજ રોજ ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારો ને બોલાવવામાં આવ્યા છે. વેઈટીગ લીસ્ટ pdf ફાઈલમાં ડાઉનલોડ કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ પર લિંક મુકવામાં આવેલ છે.

ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.forests.gujarat.gov.in/ ઓપન કરો.
  • પછી વેઈતિંગ લીસ્ટ ટેબ પર ક્લિક કરો.
  • ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
  • વેઈટીગ લીસ્ટ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈતિંગ લીસ્ટ 2023અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ગુજરાત વનરક્ષક વેઈટીગ લીસ્ટ 2023 ક્યાંથી ડાઉનલોડ કરવું?

ગુજરાત વનરક્ષક વેઈટીગ લીસ્ટ 2023 ડાઉનલોડ કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ https://www.forests.gujarat.gov.in/ પર જાઓ

ફોરેસ્ટ ગાર્ડ વેઈટીગ લીસ્ટ 2023 માટે જાહેરાત ક્રમાંક કયો છે?

ફોરેસ્ટ ગાર્ડ વેઈટીગ લીસ્ટ 2023 માટે જાહેરાત ક્રમાંક FOREST/201819/1 છે.


1 thought on “Gujarat Forest Guard Waiting List 2023 PDF Download : ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો