Gujarat GDS Bharti 2023 Phase 2 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ10 પાસ ઉમેવારો માટે 1850 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી જાહેર

Gujarat GDS Bharti 2023 Phase 2 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023| ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે : ભારતીય પોસ્ટલ સર્કલ ભરતી 2023 ઓનલાઇન અરજી કરો @indiapostgdsonline.gov.in ઓનલાઈન અરજી કરવાની તારીખ 03/08/2023 થી 23/08/2023 દરમિયાન ઓફિસિઅલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

Gujarat GDS Bharti 2023 Phase 2 | ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

મંડળનું નામ ગુજરાત ગ્રામીણ ડાક સેવક
આર્ટિકલ નું નામGujarat GDS Bharti 2023 Phase 2
જાહેરાત નંબર 17-67/2023-GDS
સર્કલનું નામગુજરાત પોસ્ટલ સર્કલ
આર્ટિકલ ની કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની શરૂઆત ની તારીખ ૦3/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 23/08/2023
GDS full formGramin Dak sevak
સત્તાવાર વેબસાઈટindiapostgdsonline.gov.in

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 પોસ્ટનું નામ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  • સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
  • ડાક સેવક

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
  • સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
  • મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

અરજી ફી

  • UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/
  • સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
  • ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો.
  • ઉમેદવારોએ નોંધણી કરી અને લોગિન દ્વારા અરજી કરવી.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ભરેલી વિગતો એક વાર ચેક કરી લેવી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો,
  • તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23/08/2023 છે.

GDS full form શું છે?

GDS full Gramin Dak Sevak છે.

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ indiapostgdsonline.gov.in છે.

7 thoughts on “Gujarat GDS Bharti 2023 Phase 2 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ10 પાસ ઉમેવારો માટે 1850 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો