Gujarat GDS Special Drive Result 2023 Declared : ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 જાહેર

Gujarat GDS Special Drive Result 2023 Declared :- ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ ( મે ) ગુજરાત ગ્રામીણ ડાક સેવક નું પરિણામ PDFમાં જાહેર કરવામાં આવેલ છે. Gujarat GDS Result 2023 ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નવા સમાચાર આવ્યા છે. ગુજરાત પોસ્ટ જીડીએસ રીઝલ્ટ ઓફિસિઅલ વેબસાઈટ માં મુકવામાં આવેલ છે. ઓફિસિઅલ વેબ સાઈટ ની લિંક નીચે આપવામાં આવેલ છે.

ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 | Gujarat GDS Special Drive Result 2023 Declared

કોના દ્વારાગુજરાત ગ્રામીણ ડાક સેવક
આર્ટિકલ નું નામGujarat GDS Special Drive Result 2023 Declared
સર્કલનું નામ xગુજરાત પોસ્ટલ સર્કલ
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
GDS full formGramin Dak sevak
સત્તાવાર વેબસાઈટindiapostgdsonline.gov.in

ગુજરાત ગ્રામીણ ડાક સેવક પરિણામ 2023

Indian GDS Result 2023 PDF ફોર્મેટમાં જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય પોસ્ટ સ્પેશ્યલ ડ્રાઈવ ( મે ) GDS 2023 પરિણામ PDFમાં પસંદગીના ઉમેદવારોનું પરિણામ ઓનલાઈન મુકવામાં આવ્યુ છે.

ગુજરાત પોસ્ટ જીડીએસ પરિણામ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in ઓપન કરો .
  • પછી હોમપેજ પર gds special drive result 2023 ઉમેદવારોની યાદી પર ક્લિક કરો.
  • ગુજરાત રાજ્ય પર ક્લિક કરો અને નવી PDF ફાઇલ ખુલશે.
  • હવે ઉમેદવારો તેમાં તેમનું નામ તપાસો.
  • મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

Gujarat Post GDS Result 2023 અહીંથી તપાસો અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવોઅહી ક્લિક કરો

1 thought on “Gujarat GDS Special Drive Result 2023 Declared : ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો