Gujarat High Court Bharti 2023 For Peon : ધોરણ 10 પાસ પર નોકરી શોધી રહેલા લોકો માટે આવી ખુશખબરી , કારણ કે ગુજરાત હાઇકોર્ટમાં 10 પાસ પર 1499 જગ્યાઓ માટે મોટી ભરતી આવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા વર્ગ-૪ ની ભરતી, જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફટમેન, હોમ એટેન્ડન્ટ ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે, જે માટે ની કુલ-૧૪૯૯ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ‘ઓનલાઇન અરજીઓ’ મંગાવવામાં આવે છે.
Gujarat High Court Bharti 2023 For Peon Highlights
મંડળનું નામ | હાઇકોર્ટ ઓફ ગુજરાત |
આર્ટિકલનુ નામ | Gujarat High Court Bharti 2023 For Peon |
આર્ટિકલની કેટેગરી | Latest Job , Sarkari Result |
કુલ જગ્યાઓ | 1499 |
પગાર ધોરણ | 7મા પગારપંચ પ્રમાણે -14800 – 47100/- |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 11-05-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29-05-2023 |
પરીક્ષાની તારીખ | 09-07-2023 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
ભરતીનું માધ્યમ | સ્પર્ધાત્મક પરીક્ષા |
ઓફિસિઅલ વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in ઓપન કરો
- ત્યારબાદ Apply Now ના ટેબપર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું.
યોગ્યતા/લાયકાત અંગેના ધોરણોઃ
(૧) સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
૨) ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.
(૩) ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતુ જ્ઞાન હોવુ જોઇએ.
૪) વયમર્યાદા – (ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ) ન્યુનતમ વયમર્યાદા ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઇએ મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
આ પણ વાંચો :-
- Update After Talati Exam : તલાટીની પરીક્ષામાં 56.57 ટકા ઉમેદવારો હાજર રહ્યાં, ભરૂચ જિલ્લામાં નોધાયેલાં 18 હજાર પૈકી 10,183એ પરીક્ષા આપી
- Teacher Aptitude Test Syllabus 2023 : શિક્ષક અભિરુચિ કસોટી 2023 (માધ્યમિક) પરિક્ષા અભ્યાસક્રમ
અગત્યની સુચના
- ઓનલાઇન અરજી કરવાના છેલ્લા બે-ત્રણ દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોઇ, સર્વર ઉપર ભારણ વધવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનીકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ન કરતા, સમયસર ઓનલાઇન અરજી કરવી હિતાવહ છે.
- ઓનલાઇન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ, કોલલેટર ડાઉનલોડ કરવા સબંધિત સૂચના, નોટીસ, પરીક્ષાના ક્રાર્યક્રમ, પરિણામ, પસંદગી યાદી વિગેરે માટે ઉમેદવારે હાઇકોર્ટ ખાતે ફોન ન કરતાં, ઉપર દર્શાવેલ વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું.
મહત્વપૂર્ણ લિંક :
સતાવાર વેબસાઈટ | https://gujarathighcourt.nic.in |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQs
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 માં પગાર ધોરણ શું છે?
7મા પગારપંચ પ્રમાણે :-14800 – 47100/-
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 નું સતાવાર portal કયું છે?
https://gujarathighcourt.nic.in/
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 29-05-2023 છે.
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતીમાં પરીક્ષાની તારીખ કઈ છે?
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતીમાં પરીક્ષાની તારીખ કઈ 09-07-2023 છે.
4 thoughts on “Gujarat High Court Bharti 2023 For Peon : ગુજરાત હાઇકોર્ટમાં આવી 10 પાસ પર 1499 જગ્યાઓ માટે મોટી ભરતી”