Gujarat High Court Peon Answer Key 2023 : ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા આન્સર કી અને પ્રશ્નપત્ર pdf ફાઈલમાં ડાઉનલોડ કરો

Gujarat High Court Peon Answer Key 2023 : ગુજરાત હાઈકોર્ટ (HC) ગુજરાત યોજાયેલ ટાવાળાની પરીક્ષાની આન્સર કી જાહેર થઇ ગઈ છે.  ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા 09/07/2023 નાં રોજ લેવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષાનું પ્રશ્નપત્ર અને પરિક્ષા ની ઓફિસિઅલ આન્સર કી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.જેને pdf ફાઈલમાં નીચે આપેલ લિંક થી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકાશે.

Gujarat High Court Peon Answer Key 2023

વિભાગનું નામગુજરાત હાઈકોર્ટ
આર્ટિકલનું નામGujarat High Court Peon Answer Key 2023
આર્ટિકલની કેટેગરીSarkari Result 
ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા આન્સર કી pdf ફાઈલમાં
પરીક્ષા તારીખ09/07/23 
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા આન્સર કી 2023

હાઇકોર્ટ ઓફ ગુજરાત પટાવાળાની પરીક્ષા આન્સર કી 2023 તારીખ 09/07/2023 નાં રોજ હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલ છે. ઘણા બધા ઉમેદવારોએ પટાવાળા પરિક્ષા આપી હતી, પસંદગી પ્રક્રિયા મુજબ, સત્તાધિકારી લેખિત કસોટી અને શારીરિક કસોટી વતી ઉમેદવારોની પસંદગી કરશે. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓએ ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા આન્સર કી PDF ડાઉનલોડ કરવું આવશ્યક છે. જે નીચે ડાયરેક્ટ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાત હાઈકોર્ટના પટાવાળા પરિક્ષા આન્સર કી 2023 ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • ગુજરાત હાઈકોર્ટના સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ ઓપન કરો.
  • પોર્ટલના મુખ્ય વેબપેજ પર, આન્સર કી ” ટેબ પર ક્લિક કરો.
  • ગુજરાત હાઈકોર્ટના પટાવાળા પરિક્ષા આન્સર કી 2023 તમારા કમ્પ્યુટર/મોબાઈલમાં PDF ફાઈલ ડાઉનલોડ થઇ જશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક :

ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા આન્સર કી 2023 pdf ફાઈલમાંઅહીં ક્લિક કરો
ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષાનું પ્રશ્નપત્ર અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો