Gujarat High Court Peon Call Letter 2023 Direct Link : ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 જાહેર

Gujarat High Court Peon Call Letter 2023 Direct Link : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત હાઈકોર્ટ (HC) એ પટાવાળાની પરીક્ષા 09 જુલાઈ 2023ના રોજ પટાવાળાની પરીક્ષા યોજાનાર છે, ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનાં કોલ લેટર ઓફિસિઅલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ છે. ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે.

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 જાહેર | Gujarat High Court Peon Call Letter 2023 Direct Link

મંડળનું નામગુજરાત હાઇકોર્ટ ઓફ ગુજરાત
આર્ટિકલનુ નામGujarat High Court Peon Call Letter 2023 Direct Link
આર્ટિકલની કેટેગરીAdmit Card , Latest Job , 
પગાર ધોરણ7મા પગારપંચ પ્રમાણે -14800 – 47100/-
પરીક્ષાની તારીખ09-07-2023
ડાયરેક્ટ લિંક https://hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/Login.aspx
ઓફિસિઅલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવા?

  • સૌ પ્રથમ હાઈકોર્ટની ઓફિસિઅલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ opan કરો
  • હોમપેજ પર ઉપલબ્ધ કોલ લેટર લિંક ઓપન કરો.
  • પીઓન (સીઆરપી) અને (આઈ/એલસી)” નામના જોબ લિંક પર ક્લિક કરો .
  • લોગિન પેજ પર તમારો “રજીસ્ત્રેસન નંબર” અને “જન્મ તારીખ ભરો.
  • “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.
  • છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે.
  • ગુજરાત હાઈકોર્ટના પટાવાળા એડમિટ કાર્ડ PDF ફાઈલ ડાઉનલોડ કરો.
  • તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 ડાયરેક્ટ લિંક અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
resultak.com હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ડાયરેક્ટ લિંક કઈ છે?

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ડાયરેક્ટ લિંક https://hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/Login.aspx છે.

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાની પરિક્ષા 2023 કઈ તારીખે છે?

ગુજરાત હાઈકોર્ટના પટાવાળાની પરિક્ષા તારીખ 09/07/ 2023 નાં રોજ યોજાનાર છે.

Gujarat High Court Peon Call Letter 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

Gujarat High Court Peon Call Letter 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in છે.

6 thoughts on “Gujarat High Court Peon Call Letter 2023 Direct Link : ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો