Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના 2023, ખેડૂતોને મળશે 75000 રૂપિયાની સહાય

Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના 2023 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હીત માટે વધુ એક યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે હાઇબ્રીડ બિયારણ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે રૂપિયા 75000 હજારની સહાય મળવાપાત્ર છે. મિત્રો આ યોજના ગાયતી બિયારણો માટે છે. આ યોજનામાં કેવી રીતે અરજી કરવી, આ યોજનાનો લાભ વગેરે માટે પૂરો આર્ટિકલ વાંચો.

હાઇબ્રીડ બિયારણ યોજના 2023 પર એક નજર

આર્ટિકલનું નામ Gujarat Hybrid Biyaran Yojana 2023
આર્ટિકલ કેટેગરી Yojana , Sarkari Result
યોજનાનું નામહાઇબ્રીડ બિયારણ યોજના 2023
કોના દ્વારા ગુજરાત સરકાર
યોજનાનો હેતુખેડૂતોને પાક બિયારણ ખરીદવા સહાય પૂરી પાડવી
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

Gujarat Hybrid Biyaran Yojana 2023

આ યોજના હેઠળ ખેડૂતને રૂ. પ્રતિ યુનિટ ખર્ચના 40% મેળવવા પાત્ર બનશે. ટીસ્પી વિસ્તારમાં 50% અથવા 25000 હેક્ટર અનુસૂચિત જનજાતિ માટે સહાય મળશે. કૃષિનેબ્રે હાઇડ બિયારણ ની ખરીદીની સમયમર્યાદા ખર્ચના ખર્ચના એકટા કોસ્ટ 5 હેક્ટર એ ₹ 0,000 ખર્ચના 40% અને મહત્તમ ₹ 20,000 હેક્ટર બનશે. બંનેમાંથી જે હશે તેની સહાય. અનુસૂચિત જનજાતિ માટે 50% અથવા તો ₹ 25000 1હેક્ટર એ સહાય.

હાઇબ્રીડ બિયારણ યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો 1 દાખલો
  • સક્ષમ અધિકારી તરફથી અપંગતા પ્રમાણપત્ર (માત્ર વિકલાંગ વ્યક્તિઓ માટે)
  • જમીનની વિગતોની નકલ 7/12 અને 8-A
  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુક અને કેન્સલ ચેકની નકલ
  • જો કબજામાં હોય તો વન અધિકાર પ્રમાણપત્રની નકલ

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ?

  • સૌથી પહેલા અરજી કરવા માટે તમારે ikhedut portal ઓપન કરો
  • પછી વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ગાર્ડનિંગ સ્કીમ્સ પર ક્લિક કરશો એટલે અત્યારે જે સ્કીમ્સ ગાર્ડનિંગ સ્કીમ્સમાં છે તે બધી સ્કીમ આવી જશે.
  • બાગાયતી યોજનાઓમાં 101 મું હાઇબ્રિડ બીજ સૂચિમાં દેખાશે અને તમારે અરજી પર ક્લિક કરવાનું રહેશે અને તમે આ એપ્લિકેશન માત્ર એક જ વાર કરી શકો છો.
  • નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે અને એક ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.
  • વિગતો ભર્યા પછી, અરજીની પ્રિન્ટ કરવાની રહેશે.
  • પ્રિન્ટ આઉટ કર્યા પછી, તમારે તેને જરૂરી દસ્તાવેજો સાથે પ્રિન્ટ પર આપેલા ઑફિસના સરનામા પર મોકલવાનું રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

અરજી કરવા અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો