Gujarat ITI Admission 2023 Started : ધોરણ 10 નાં પરિણામ બાદ રોજગાર અને તાલીમ નિયામક ગુજરાત દ્વારા ગુજરાત ITI 2023 એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે. Gujarat ITI Admission 2023 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ 24, મેં 2023 ના રોજ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ થયેલ છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જુન 2023 છે.
Gujarat ITI Admission 2023 Started | ગુજરાત ITI 2023 એડમિશન
સંસ્થાનું નામ | રોજગાર અને તાલીમ નિયામક ગુજરાત |
આર્ટિકલનું નામ | Gujarat ITI Admission 2023 Started |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
પોસ્ટનું નામ | ગુજરાત ITI 2023 એડમિશન |
ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ શરુ તારીખ | 24, મેં 2023 |
ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ છેલ્લી તારીખ | 25 જુન 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://itiadmission.gujarat.gov.in/ |
ગુજરાત ITI 2023 એડમિશન
રોજગાર અને તાલીમ નિયામક ગુજરાત દ્વારા આઇ.ટી.આઇ એડમિશન 2023 શરૂઆત થઈ ગઈ છે. અને વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવી છે. merit નાં આધારે પસંદગી કરવામાં આવશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જુન 2023 છે. ગુજરાત નાં વિદ્યાર્થીઓ વિવિધ કોર્ષ ની પસંદગી કરીને ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છે.
ગુજરાત ITI એડમીશન 2023 માટે જરૂરી તારીખો
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કર્યાની તારીખ | 24/05/2023 |
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા એડમીશન ફોર્મ માં Help Center ખાતેથી સુધારા – વધારા કરવાની છેલ્લી તારીખ | 25/06/2023 |
કામચલાઉ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ | 27/06/2023 |
આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ | 27/06/2023 |
પ્રવેશ મોક રાઉન્ડ માટે Choice Filling ની તારીખ, મેરીટ લીસ્ટમાં વાંધાઓ તથા સુધારા વધારા માટેની તારીખ | 28/06/2023 to 03/07/2023 |
પ્રવેશ Mok Round નું પરિણામ જાહેર કરવાની તારીખ | 04/07/2023 |
આખરી Merit List પ્રસિદ્ધ કરવાની તારીખ | 04/07/2023 |
પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે Choice Filling સુધારા વધારા માટેની તારીખ | 06/07/2023 to 11/07/2023 |
પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ | 12/07/2023 |
ગુજરાત ITI 2023 વિવિધ કોર્ષ
- ઇલેક્ટ્રિશિયન
- ફિટર
- વેલ્ડર
- વાયરમેન
- કોમ્પપુટર સંચાલક
- મિકેનિક ડીઝલ એન્જિન
- વાયરમેન
- વાઇન્ડર
- આર્મેચર મોટર રીવાઇન્ડિંગ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ SCP)
- મિકેનિક્સ ડીઝલ એન્જિન
- મિકેનિક્સ ડીઝલ એન્જિન (SCP)
- મિકેનિક્સ મોટર વ્હીકલ
- મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર
- સીવણ ટેકનોલોજી
ગુજરાત ITI એડમીશન 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ધોરણ 10/12 માર્કશીટ
- ધોરણ 10/12 પ્રમાણપત્ર
- અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ
- ફી રસીદ
- ડોમિસાઇલ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
- ઓળખ પુરાવો
ગુજરાત ITI પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી
Step-1: ગુજરાત ITI ની સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ ની મુલાકાત લો
Step-2: ‘નવી નોંધણી’ લિંક પર ક્લિક કરો.
Step-3: અરજી ફોર્મ ભરવા માટે વિગતો ભરો જેમ કે વ્યક્તિગત, શૈક્ષણિક, સંપર્ક નંબર વગેરે.
Step-4: ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી ઇમેજ JPEG ફોર્મેટમાં 50 KB કરતા ઓછી સાઇઝમાં અપલોડ કરવાની રહેશે.
Step-5: અરજી ફોર્મ માટેની ફી ઓનલાઈન સબમિટ કરવામાં આવશે.
Step-6: અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ લિંક્સ
ગુજરાત ITI પ્રવેશ માટે માહતી પુસ્તિકા | અહી ક્લિક કરો |
ગુજરાત ITI રજીસ્ટ્રેશન લિંક | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- ગુજરાત ડિપ્લોમા એડમિશન 2023 : Gujarat Deeploma Admiission 2023 માટે અરજી ફોર્મ , મેરિટ લિસ્ટ, સીટ એલોટમેન્ટ, તમામ માહિતી
- Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના 2023, ખેડૂતોને મળશે 75000 રૂપિયાની સહાય
- GSEB SSC Topper List 2023 : ધોરણ 10ના ટોપર્સ વિદ્યાર્થીઓનું લીસ્ટ
- TAT 1 Exam Call Letter Date Declared : જાણો કોલલેટર ક્યારે ડાઉનલોડ થવાના શરુ થશે
- ધોરણ 12 આર્ટસ-કોમર્સનું પરિણામ અંગે બોર્ડની સ્પષ્ટતા : બનાવતી અખબાર યાદી ફરતી થઈ
- જુલાઈ પૂરક પરીક્ષા 2023 : ધોરણ 10 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે વધુ એક તક : માર્ચ-2023ના ઉમેદવારો માટે લેવામાં આવનાર જુલાઈ પૂરક પરીક્ષા 2023 બાબત
- Aadhar card verification Proccess Changed : હવે 18 વર્ષથી વધુ વયના નવા આધારકાર્ડ માટે સરકારી કર્મચારી ઘરે આવીને વેરિફિકેશન કરશે
FAQs
ગુજરાત ITI ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ છેલ્લી તારીખ કઈ છે?
ગુજરાત ITI ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ છેલ્લી તારીખ 25 જુન 2023 છે.
ગુજરાત ITI પ્રવેશ માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
ગુજરાત ITI પ્રવેશ માટે ઓફિસિઅલ વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ છે.
ગુજરાત ITI પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ કઈ છે?
ગુજરાત ITI પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ 12/07/2023 છે.
9 thoughts on “Gujarat ITI Admission 2023 Started : ગુજરાત ITI 2023 એડમિશન , જુઓ ફોર્મ ભરવાની તારીખ, અરજી પ્રક્રિયા, વગેરે તમામ માહિતી”