ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2023 : Gujarat Jaher Raja List 2023 And Marjiyat Raja List 2023, ડાઉનલોડ કરો ફટાફટ

ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2023 : ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2023 : Gujarat Jaher Raja List 2023 And Marjiyat Raja List 2023, જાહેર કરવામાં આવેલ છે. તેથી તમામ કર્મચારીઓ માટે આ રજા લીસ્ટ ખુબ જરૂરી છે. રજા લીસ્ટ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

Gujarat Jaher Raja List 2023 | ગુજરાત જાહેર રાજાઓ 2023 નું લીસ્ટ

શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે જાહેર અને મરજિયાત રજા લિસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી કરીને સરકારી કર્મચારીઓ રજા લીસ્ટ નાં આધારે તેમનું પોતાનું ટાઈમ ટેબલ ગોઠવતા હોય છે. અને આ લીસ્ટ નાં આધારે કર્મચારીઓ અગાઉ થી કોઈ પણ પ્લાનિંગ કરી શકે છે. ગુજરાત નાં તમામ જીલ્લા નાં રજા લીસ્ટ 2023 ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

મરજિયાત રજા લિસ્ટ 2023 | Marjiyat Raja List 2023

શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે દર વર્ષે મરજીયાત રજા પણ જાહેર કરવામાં આવે છે. જે રજાઓ મરજીયાત હોય છે. આ રજાઓ મોટા ભાગે જાહેર રાજાની આસપાસ હોય છે. સરકારી કર્મચારીઓ આખા વર્ષમાં 2 મરજીયાત રજા ભોગવી શકે છે. જેનું લીસ્ટ નીચે આપવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

અમદાવાદ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
બનાસકાંઠા જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
મોરબી જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
આણંદ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
બોટાદ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
ડાંગ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
કચ્છ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
જામનગર જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
પંચમહાલ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
રાજકોટ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
પાટણ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
વલસાડ જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
નવસારી જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
મહેસાણા જાહેર રજા લીસ્ટ 2023અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો