Gujarat Metro Rail Corporation Bharti 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ભરતી 2023 મા 434 જગ્યાઓ માટે અરજી કરો

Gujarat Metro Rail Corporation Bharti 2023 : શું તમે નોકરીની શોધમાં છો? jo હા તો આ આર્ટિકલ તમારા માટે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 434 જગ્યાઓ ભરવા માટે ભરતી માટે ઓફિસિઅલ નોતીફીકેસન બહાર પાડવામાં આવ્યું. લાયકાત અને  રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. Gujarat Metro Rail Corporation Bharti 2023 ની વધુ વિગતો જાણવા માટે આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.

Gujarat Metro Rail Corporation Bharti 2023

મંડળનું નામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
આર્ટિકલનું નામ Gujarat Metro Rail Corporation Bharti 2023
આર્ટિકલની કેટેગરી Sarkari Result
કુલ જગ્યાઓ 434
પોસ્ટવિવિધ
ઓફિસિઅલ વેબસાઇટhttps://www.gujaratmetrorail.com

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ગુજરાતમાં 434 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઇ ગઈ છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 જુન છે.રસ ધરાવતા ઉમેદવારોએ સમય મર્યાદામાં અરજી કરી દેવી અને અરજી કરતા પહેલા ધ્યાનપૂર્વક જાહેરાત વાંચવી.

આ પણ વાંચો:-

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 માં અરજી કેવી રીતે કરવી ?

  • હવે OJAS ની ઓફીસીયલ વેબસાઈટ ઓપન કરો.
  • ત્યારબાદ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી Payment કરો એટલે કે ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
ઓફિસિઅલ નોતીફીકેસનઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

1 thought on “Gujarat Metro Rail Corporation Bharti 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ભરતી 2023 મા 434 જગ્યાઓ માટે અરજી કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો