Gujarat RTO GJ 39 Series Code Which City : ગુજરાતમાં GJ-39 સિરીઝ આવી ,જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી

Gujarat RTO GJ 39 Series Code Which City : તારીખ 01/૦7/2023 નાં રોજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં RTO નવી GJ-39 સિરીઝની જાહેરાત કરી. હવેથી આ નવી સિરીઝ GJ-39 સિરીઝ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધી ધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં જોવા મળશે.

Gujarat RTO GJ 39 Series Code Which City

કચ્છ જિલ્લાના વાહન ચાલકો માટે નવી GJ-39 સિરીઝ

ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધી ધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં હવે GJ-39 લાગશે. આ નિર્ણયથી કચ્છ જિલ્લાના વાહન ચાલકોને મોટો ફાયદો થશે. તમને જણાવી દઈએ તો વિસ્તાની દ્રષ્ટીએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે. ત્યારે ગુજરાત રાજ્યનો ટ્રાન્સપોર્ટ વાહન ધરાવતો પ્રથમ જિલ્લો છે.

નવી GJ-39 સિરીઝની જાહેરાત થયા બાદ કચ્છ જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ

વિસ્તાની દ્રષ્ટીએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે તેથી પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરી માટે છેક જિલ્લા મથક કચેરી ભૂજ સુધી ધક્કો ખાવો પડતો હતો. પરંતુ નવી GJ-39 સિરીઝની જાહેરાત થયા બાદ જે બાદ પૂર્વ કચ્છના અંજાર વિસ્તારના લોકો માટે નવી સહાયક વાહન વ્યવહાર કચેરી નિર્માણ પામી હતી. હવે લોકો લાયસન્સ સહિતની અન્ય કામગીરી માટે અંજાર આરટીઓ ખાતે લાભ લઈ રહ્યા છે, સાથે જ નવી કચેરી સાથે પૂર્વ કચ્છને નવા આરટીઓ કોડ GJ-39 મળ્યો છે. આ નિર્ણયથી કચ્છ જિલ્લાના લોકોમાં ખુસી જોવા મળી છે.

મહત્વપૂર્ણ લિંક્સ

resultak હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડવા અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ગુજરાતમાં RTO નવી GJ-39 સિરીઝની જાહેરાત ક્યારે અને કોણે કરી?

તારીખ 01/૦7/2023 નાં રોજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં RTO નવી GJ-39 સિરીઝની જાહેરાત કરી.

ગુજરાતમાં GJ-39 સિરીઝ કયા જીલ્લા અને શહેર ને મળી?

ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધી ધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં હવે GJ-39 લાગશે.

7 thoughts on “Gujarat RTO GJ 39 Series Code Which City : ગુજરાતમાં GJ-39 સિરીઝ આવી ,જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો