માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જુલાઈ (પુરક)-૨૦૨૩અખબારી યાદી


માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જુલાઈ (પુરક)-૨૦૨૩ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૩ના રોજ જુલાઈ (પૂરક)-૨૦૨૩ની પરીક્ષામાં ધોરણ-૧૦ (S.S.C.)ના પ્રથમ સેશનમાં સ્ટાન્ડર્ડ ગણિત (૧૨) વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ–6955 પરીક્ષાર્થીઓ પૈકી કુલ–6156 પરીક્ષાર્થીઓ હાજર હતા.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જુલાઈ (પુરક)-૨૦૨૩

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જુલાઈ (પુરક)-૨૦૨૩
પુરક પરીક્ષા તારીખ11/07/2023
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board
સત્તાવાર વેબસાઈટhttp://www.gsebeservice.com/


ઉચ્ચતર માધ્ય મિક પ્રમાણપત્રપરીક્ષા, માર્ચ-૨૦૨3, ધોરણ-૧૨ (H.S.C.) વિજ્ઞાન પ્રવાહના પ્રથમ સેશનમાં રસાયણ વિજ્ઞાન (૦૫૨) વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ-13569 પરીક્ષાર્થીઓ પૈકી કુલ–10174 પરીક્ષાર્થીઓ હાજર હતા.
બીજા સેશનમાં ધોરણ-૧૦ (S.S.C.)ના અંગ્રેજી (૧૬) (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ–9900 પરીક્ષાર્થીઓ પૈકી કુલ–8241 પરીક્ષાર્થીઓ હાજર રહેલ તથા ધોરણ-૧૨ (H.S.C.) વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી (૦૦૬) પ્રથમ ભાષાના વિષયમાં કુલ-01 પરીક્ષાર્થીઓ પૈકી કુલ–01 પરીક્ષાર્થી હાજર રહેલ તેમજ અંગ્રેજી (૦૧૩) દ્વિતીય ભાષાના વિષયમાં કુલ-43 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-૩૪ પરીક્ષાર્થીઓ હાજર રહેલ હતા.

આ પણ વાંચો :-


આજરોજ સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાયેલ છે. પરીક્ષા દરમ્યાન રાજ્યભરના નિયત થયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયેલ નથી. આમ સમગ્ર પરિક્ષા ખુબ સારા વાતાવરણ માં લેવાઈ હતી.

મહત્વપૂર્ણ લિંક્સ

અખબાર યાદી અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો