મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય : ગુજરાતમાં 3437 તલાટીની ભરતી કરાશે, ગુજરાત તલાટી ભરતી 2023, જાણો તમામ વિગત

ગુજરાત તલાટી ભરતી 2023 : તલાટીની ભરતીની કાગડોળે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુસીના સમાચાર આવી ગયા છે. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય લીધો છે, તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 15 ઓક્ટોબર 2023 સુધીમાં 3437 તલાટીની ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રી કક્ષાએથી આ ભરતીને સૈદ્ધાંતિક મંજૂરી પંચાયત વિભાગને આપી દેવામા આવી છે. ટૂંક સમયમાં પંચાયત વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામા આવશે.

ગુજરાત તલાટી ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
આર્ટિકલનું નામ ગુજરાત તલાટી ભરતી 2023
આર્ટિકલ કેટેગરી Latest Job, Sarkari Result
કુલ જગ્યાઓ 3437
અરજી કરવાની છેલ્લી તારીખ હજુ જાહેર થયેલ નથી
નોકરી સ્થળ ગુજરાત
સત્તાવાર વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/

ગુજરાતમાં 3437 તલાટીની ભરતી કરાશે

મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં 15 ઓક્ટોબર 2023 સુધીમાં તલાટીની કુલ 3437 જગ્યાઓ માટે ભરતી થશે. ધોરણ 12 પાસ યુવાઓ તલાટી ભરતીની રાહ જોતા હોય છે. અને તલાટી પરીક્ષા માટે તૈયારી પણ કરતા હોય છે. તલાટી બની પંચાયત વિભાગમા જોડાઇને કારકિર્દી બનાવવી એ દરેક યુવાનનુ સપનુ હોય છે. રાજ્યના મુખ્યમંત્રી કક્ષાએથી આ નવી ભરતીને સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દેવામા આવી છે. ત્યારે ક્યારે ભરતી આવશે, કેટલી ભરતી આવશે, શૈક્ષણિક લાયકાત શું હશે તે વિગતવાર ભરતી જાહેરાત આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય : ગુજરાતમાં 3437 તલાટીની ભરતી કરાશે, ગુજરાત તલાટી ભરતી 2023, જાણો તમામ વિગત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો