Gujarat TAT Online Form 2023 : ટાટ હાયર સેકન્ડરી ફોર્મ ભરાવાના શરુ, ફટાફટ ફોર્મ ભરો

Gujarat TAT Online Form 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ટાટ હાયર સેકન્ડરી ફોર્મ ભરાવાના શરુ થઇ થઇ ગયા છે, તેથી ફટાફટ ફોર્મ ભરો. આ આર્ટિકલમાં ટાટ હાયર સેકન્ડરી ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપીશું.

Gujarat TAT Online Form 2023 : ટાટ હાયર સેકન્ડરી ફોર્મ ભરાવાના શરુ

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામGujarat TAT Online Form 2023
આર્ટિકલની કેટેગરીAnswer Key , Sarkari Result
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

Gujarat TAT Online Form 2023 કેવી રીતે ભરવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઓપન કરો.
  • ત્યારબાદ apply પર ક્લિક કરો
  • હવે રાજ્ય પરિક્ષા બોર્ડ સિલેક્ટ કરો
  • ત્યાર બાદ apply પર ક્લિક કરો
  • રાજીસ્ત્ર્સન નંબર અને જન્મ તારીખ નાખો
  • તમારો ONE TIME Registration(OTR) NO. અને જન્મ તારીખ એન્ટર કરી APPLY with OTR કરવાથી તમે રજીસ્ટ્રેશન વખતે આપેલી વિગતો અરજી ફોર્મ મા આપમેળે આવી જશે. જેથી તમે અરજી ફોર્મ ઝડપથી ભરી શકશો.
  • SKIP કરવાથી અરજી ફોર્મમા જરુરી દરેક વિગતો ટાઇપ કરીને ભરવાની રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

નોતીફીકેસનઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો