Gujarat Teacher online Badli Portal 2023 : ગુજરાત શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ 2023 પોર્ટલ| શિક્ષક બદલી કેમ્પ રિઝલ્ટ 2023 જાહેર કરવામાં આવેલ છે. જે શિક્ષક મિત્રોએ બદલી માટે અરજી કરી હતી તેનું પરિણામ આવી ગયું છે. બદલીના ઓર્ડર ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ dpegujarat.org પર થી પ્રિન્ટ કરી શકાશે. શિક્ષક ઓનલાઈન બદલી ઓર્ડર ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે.
Gujarat Teacher online Badli Portal 2023 | શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ રિઝલ્ટ 2023
સંસ્થાનું નામ | Education Department |
આર્ટિકલનું નામ | Gujarat Teacher online Badli Result 2023 |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન એન્ટર કરવાની કામગીરી | 23/ 5/ 2023 થી 26/ 5 /2023 |
ખાલી જગ્યાઓનો વેરિફિકેશન કરવાની કામગીરી | 27/ 5 /2023 થી 28/ 5 /2023 |
જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી | 16/6 2023 થી 19/ 6 /2023 |
જિલ્લા કક્ષાએથી અમાન્ય થયેલ અરજી સામે આધાર પુરાવા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો ઉમેદવાર દ્વારા | 17/ 6 /2023 થી 26 /06/ 2023 |
ડેટા વેરિફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો : | 27/6/2023 થી 29 /6 /2023 |
ઓનલાઇન શિક્ષક વિદ્યા સહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી : | 30 6 2023 થી 1/ 7 /2023 |
સત્તાવાર વેબસાઈટ | dpegujarat.org |
શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ રિઝલ્ટ 2023 કેવી રીતે ઓર્ડર ડાઉનલોડ કરવો?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ dpegujarat.org ઓપન કરો
- ત્યારબાદ લોગીન કરો
- તમારો ઓર્ડર ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક્સ
શિક્ષક ઓનલાઈન બદલી ઓર્ડર ડાઉનલોડ | અહી ક્લિક કરો |
Gujarat Teacher online Badli 2nd Round Result 2023 | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- E Content Std 5 To 8 from SSA : શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલ અદભુત E CONTENT સોફટવેર હવે ફોનમા પણ વાપરી શકાશે
- JNV Std 6 Result 2023 : નવોદય વિદ્યાલયનું પરિણામ તપાસો
- ગુજરાત સરકારે કૌશલ્ય પ્રોત્સાહન યોજના MKPY લોન્ચ કરી : વાલીની વાર્ષિક આવક આઠ લાખ સુધી હશે તો સ્કિલ યુનિ.માં ભણવા ૫૦ % ફી માફ !
FAQs
શિક્ષક ઓનલાઈન બદલીના ઓર્ડર ક્યારે જાહેર થશે?
શિક્ષક ઓનલાઈન બદલીના ઓર્ડર 1/ 7 /2023 નાં રોજ જાહેર થશે.
Gujarat Teacher online Badli Result 2023 કઈ વેબસાઈટ પર જોવું?
Gujarat Teacher online Badli Result 2023 dpegujarat.org વેબસાઈટ પર જોવું
3 thoughts on “Gujarat Teacher online Badli Result 2023 : શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ રિઝલ્ટ 2023 જાહેર, ફટાફટ જુઓ”