Gujarat TET 2 Result 2023 Direct Link : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ટાટ 2 પરિક્ષા 23/04/2023 નાં રોજ લેવામાં આવેલ હતી. TET 2 Result 2023 ઓફિસિઅલ વેબસાઈટ sebexam.org પર મુકવામાં આવેલ છે. પરિણામ સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાય છે.ટાટ 2 પરિક્ષા પરિણામ તારીખ 15/06/2023 નાં રોજ જાહેર કરવામાં આવશે.
Gujarat TET 2 Result 2023 Direct Link| ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ
બોર્ડ નું નામ | ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ |
પરિક્ષાનું નામ | ટેટ 2 પરીક્ષા |
આર્ટિકલનું નામ | Gujarat TET 2 Result 2023 Direct Link |
આર્ટિકલનો પ્રકાર | Sarkari Result |
પરિક્ષાની તારીખ | 23/04/23 |
પરિણામની તારીખ | 15/06/2023 |
ઓફિશિયલ વેબ સાઈટ | www.sebexam.org |
Gujarat TET 2 Result 2023 Direct Link
ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી એ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવતી રાજ્ય-સ્તરની પરીક્ષા છે. પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગોમાં શિક્ષણની જગ્યાઓ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાત TET 2 નું પરિણામ 2023 15મી જૂન 2023 ના રોજ જાહેર થવાની ધારણા છે. અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ તેમના પરિણામો Sebexam.org સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.
ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ કેવી રીતે જોવું?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ sebexam.org ઓપન કરો.
- “ગુજરાત TET 2 પરિણામ 2023” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો confirmetion નંબર એન્ટર કરો.
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
- TET 2 નું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.
મહત્વપૂર્ણ લિંક્સ
ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- SEB TAT Result 2023 Declared : ટાટ પરિક્ષા 2023 પરિણામ જાહેર, તમારું પરિણામ ફટાફટ ચેક કરો
- HNGU Reqruitment 2023 : HNGU ભરતી 2023 , પરીક્ષા વગર સીધી નોકરી , 4500થી વધુ જગ્યાઓ, જુઓ સંપૂર્ણ માહિતી
- GACL Reqruitment 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં આવી ભરતી
- India Post GDS Bharti 2023 : ગ્રામીણ ડાક સેવક જીડીએસની ભરતી 15000 જગ્યાઓ માટે
FAQs
ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ www.sebexam.org છે.
ટેટ 2 પરીક્ષા 2023 પરિણામની તારીખ કઈ છે?
ટેટ 2 પરીક્ષા 2023 પરિણામની તારીખ 15/06/2023 છે.
4 thoughts on “Gujarat TET 2 Result 2023 Direct Link : ટેટ 2 પરીક્ષા 2023 પરિણામ ,તમારું પરિણામ ફટાફટ ચેક કરો”