GUJSAIL Bharti 2023 : ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપનીમાં વિવિધ પદો પર આવી મોટી ભરતી,ફટાફટ અરજી કરો

GUJSAIL Bharti 2023 : ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપનીમાં વિવિધ પદો પર આવી મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2023 છે. ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપનીમાં ભરતી ની વધુ માહિતી જેવી કે લાયકાત, પોસ્ટ, અરજી કેવી રીતે કરવી જેવી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે.

GUJSAIL Bharti 2023 | ગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપની ભરતી

વિભાગનું નામગુજરાત રાજ્ય ઉડ્ડયન વ્યવસ્થા કંપની
આર્ટિકલનું નામGUJSAIL Bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામવિવિધ
જોબ લોકેસનગુજરાત
અરજી મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25/08/2023
સત્તાવાર વેબસાઈટhttps://gujsail.gujarat.gov.in/

શેક્ષણિક લાયકાત

GUJSAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો. જાહેરાત માટેની લિંક નીચે આપવામાં આવેલ છે.

પોસ્ટનાં નામ

  • સિનિયર મેનેજર
  • મેનેજર
  • કમ્પ્લાયન્સ ઓફિસર
  • ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટની

GUJSAIL Bharti 2023 પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સિનિયર મેનેજર 40,000/-
મેનેજર 40,000/-
કમ્પ્લાયન્સ ઓફિસર 40,000/-
ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટ 35,000/-

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો, તે તમામ દસ્તવેજોની ઝેરોક્ષ જોઈન્ટ કરો.
  • ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.

અરજી કરવાનું સરનામું

HR ડીપાર્ટમેન્ટ, GUJSAIL કોમ્પ્લેક્ક્ષ, SVPI એરપોર્ટ, અમદાવાદ – 380 004 છે. આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-22882043 પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો