મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ૨૦૨૩


મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ૨૦૨૩ : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૮ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરેલ તેમજ RTE Act, 2009 હેઠળ મફત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વ-નિર્ભર શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૩ના રોજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવેલ.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ૨૦૨૩

કોના દ્વારાગુજરાત સરકાર
યોજનાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
યોજના ની શરૂઆતશૈક્ષણિક વર્ષ 2023-2024થી શરૂ થશે.
આર્ટિકલનું નામજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ૨૦૨૩
આર્ટિકલની કેટેગરીSarkari Result
લાભાર્થીવિદ્યાર્થીઓ
પરિક્ષાની તારીખ11/06/2023
કેટલી સ્કોલરશીપ મળશેદર વર્ષે 25 હજાર
કયા ધોરણને લાભ મળશેધોરણ 1 થી 12
રજીસ્ટ્રેશન કરવાની વેબસાઈટ http//gssyguj.in

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના

તારીખ ૧૧/૦૬/૨૦૨૩ના રોજ લીધેલ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની તા. ૨૩/૦૬/૨૦૨૩ના રોજ કુલ-૨૮,૦૪૧ વિદ્યાર્થીઓની પ્રથમ મેરીટ યાદી જાહેર કરવામાં આવેલ છે. આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા. ૦૭/૦૮/૨૦૨૩ના રોજ બપોરે ૧૪.૦૦ કલાકથી તા. ૧૪/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી વેબસાઈટ http//gssyguj.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આનુષાંગિક આધાર-પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવે છે. રજીસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઈટ ૫૨ ઉપલબ્ધ છે. તેમજ સંબંધિત વિગતોથી માહિતગાર રહેવા સમયાંતરે આ જ વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ http//gssyguj.in ઓપન કરો.
  • આપેલ વિગતો દાખલ કરો
  • કેપ્ચા કોડ દાખલ કરો
  • વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરો
  • otp એન્ટર કરો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

રજીસ્ટ્રેશન કરવાની લિંકhttp//gssyguj.in
સત્તવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

2 thoughts on “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ૨૦૨૩”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો