Gyan Sadhana Scholarship 2023 : હવે વિદ્યાર્થીઓને મળશે વાર્ષિક 25000 રૂપિયા સ્કોલરશીપ

ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી. રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી.આ યોજના નવા શૈક્ષણિક વર્ષ 2023-2024થી શરૂ થશે.  આ સ્કોલરશીપ નાં કારણે વિદ્યાર્થીઓ ને શિક્ષણ પ્રત્યે રૂચી વધશે. અને બાળકને આગળ ભણવામાં પ્રોત્સાહન મળશે.

Gyan Sadhana Scholarship 2023 Highlights

કોના દ્વારાગુજરાત સરકાર
યોજનાનું નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
યોજના ની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2023-2024થી શરૂ થશે.
આર્ટિકલનું નામ Gyan Sadhana Scholarship 2023
આર્ટિકલની કેટેગરી Sarkari Result
લાભાર્થી વિદ્યાર્થીઓ
કેટલી સ્કોલરશીપ મળશે દર વર્ષે 25 હજાર
કયા ધોરણને લાભ મળશે ધોરણ 1 થી 12

વિદ્યાર્થીઓ ને કેટલી સ્કોલરશીપ મળશે?

ગુજરાત સરકાર દ્વારા હાલ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20 હજાર રૂપિયા તેમજ ધોરણ 11 અને ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ નો લાભ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ક્યા જમા થશે

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત લાભની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં સીધા જમા કરવામાં આવશે. આ રકમ વિધ્યાર્થીઓની 80% હાજરી મુજબ આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં નાપાસ થાય, અથવા તો શાળાનું શિક્ષણ વચ્ચેથી છોડી દે છે તો આવા સંજોગોમાં યોજનાનો લાભ મળતો બંધ થઇ જશે. અથવા તો વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે આવા કિસ્સામાં પણ યોજનાનો લાભ મળતો બંધ થઇ જશે.

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

યોજનાની શરૂઆત કયારથી થશે?

યોજનાની શરૂઆત નવા શૈક્ષણિક વર્ષ 2023-2024 થી શરૂ થશે

આ યોજનાનું નામ શું છે

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ કયા ધોરણના વિદ્યાર્થીઓને મળશે?

ધોરણ 1 થી 12 નાં વિદ્યાર્થીઓને લાભ મળશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશીપ મળશે?

ધોરણ 9 થી 10 વાર્ષિક 20 હજાર રૂપિયા
ધોરણ 11 અને ધોરણ 12 વાર્ષિક 25 હજાર રૂપિયા

8 thoughts on “Gyan Sadhana Scholarship 2023 : હવે વિદ્યાર્થીઓને મળશે વાર્ષિક 25000 રૂપિયા સ્કોલરશીપ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો