Gyan Sadhana Scholarship Exam Final Answer Key 2023 : ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી 2023 જાહેર કરવામાં આવેલ છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ની પરીક્ષા તારીખ 11/06/2023 નાં રોજ તમામ તાલુકા કક્ષાએ યોજાયેલ હતી.આ આર્ટિકલ માં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 પરિક્ષાની ફાઈનલ આન્સર કી વિશે ચર્ચા કરીશું.
Gyan Sadhana Scholarship Exam Final Answer Key 2023
કોના દ્વારા | ગુજરાત સરકાર |
યોજનાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
યોજના ની શરૂઆત | શૈક્ષણિક વર્ષ 2023-2024થી શરૂ થશે. |
આર્ટિકલનું નામ | Gyan Sadhana Scholarship Exam Final Answer Key 2023 |
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી | પી.ડી.એફ ફાઈલમાં |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
લાભાર્થી | વિદ્યાર્થીઓ |
પરિક્ષાની તારીખ | 11/06/2023 |
કેટલી સ્કોલરશીપ મળશે | દર વર્ષે 25 હજાર |
કયા ધોરણને લાભ મળશે | ધોરણ 1 થી 12 |
સત્તાવાર વેબસાઈટ | http://sebexam.org/ |
Gyan Sadhana Scholarship Exam Final Answer Key 2023 | જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી 2023
Gyan Sadhana Scholarship Exam Final Answer Key :રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. આન્સર કી pdf ફોર્મેટ માં ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ફાઈનલ આન્સર કી 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ http://sebexam.org/ ઓપન કરો.
- જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ફાઈનલ આન્સર કી 2023 પર ક્લિક કરો.
- આન્સર કી ડાઉનલોડ થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી 2023 | અહી ક્લિક કરો |
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા- 2023 (ગુજરાતી માધ્યમ) A કેટેગરીના ફાઇનલ આન્સર કી | અહી ક્લિક કરો |
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા- 2023 (અંગ્રેજી માધ્યમ) A કેટેગરીના ફાઇનલ આન્સર કી | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- Gyan Sadhana Scholarship Result 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જાહેર
- GPSSB Talati Result 2023 Direct Link : તલાટી પરીક્ષા 2023 પરિણામ જાહેર , ફટાફટ ચેક કરો
- Std 10 And 12 July Purak Exam 2023 : ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પૂરક પરીક્ષા ૨૦૨૩નો કાર્યક્રમ જાહેર
- Junior Cleark Result 2023 Direct Link : જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 જાહેર, ફટાફટ પરિણામ ચેક કરો
FAQs
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી 2023 જોવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી 2023 જોવાની સત્તાવાર વેબસાઈટ http://sebexam.org/ છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ કેટલી સ્કોલરશીપ મળશે?
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ કેટલી સ્કોલરશીપ દર વર્ષે 25 હજાર મળશે.
4 thoughts on “Gyan Sadhana Scholarship Exam Final Answer Key 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ ફાઈનલ આન્સર કી 2023 જાહેર”