Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download : જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરો

Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download : ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક મુકવામાં આવેલ છે. સત્તાવાર વેબસાઈટ પર થી Gyan Sadhana Scholarship Hall Ticket 2023 ડાઉનલોડ કરી શકાશે. જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ની પરીક્ષા તારીખ 11/06/2023 નાં રોજ તમામ તાલુકા કક્ષાએ યોજવામાં આવનાર છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ માહિતી

સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય ૮ અથવા આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ – ૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, અને તેમના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ- ૯ થી ૧૨ ના અભ્યાસ માટે “જ્ઞાન સાધના સ્કૉલરશીપ પરીક્ષા”-૨૦૨૩ તા.૧૧/૦૬/૨૦૨૩ના રોજ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું આયોજન કરેલ છે.

Gyan Sadhana Scholarship Hall Ticket 2023

કોના દ્વારાગુજરાત સરકાર
યોજનાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
યોજના ની શરૂઆતશૈક્ષણિક વર્ષ 2023-2024થી શરૂ થશે.
આર્ટિકલનું નામGyan Sadhana Scholarship Hall Ticket 2023
આર્ટિકલની કેટેગરીSarkari Result
લાભાર્થીવિદ્યાર્થીઓ
પરિક્ષાની તારીખ 11/06/2023
કેટલી સ્કોલરશીપ મળશેદર વર્ષે 25 હજાર
કયા ધોરણને લાભ મળશેધોરણ 1 થી 12
સત્તાવાર વેબસાઈટ https://schoolattendancegujarat.in/

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023


જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તા:૧૧/૦૬/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન રાજ્યના તમામ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે. આ પરીક્ષાની હોલ ટિકીટ તા:૦૭/૦૬/૨૦૨૩ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાકથી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org તથા સમગ્ર શિક્ષાની કચેરીના પોર્ટલ https://schoolattendancegujarat.in/ પરથી શાળાના આચાર્ય/શિક્ષકની મદદથી ડાઉનલોડ કરી શકાશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://schoolattendancegujarat.in/ ઓપન કરો.
  • ત્યારબાદ લોગીન કરો.
  • જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ પર ક્લિક કરો.
  • હોલ ટિકટ ડાઉનલોડ થઇ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ની પરીક્ષા કઈ તારીખે છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ની પરીક્ષા 11/06/2023 નાં રોજ રાખવામાં આવેલ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની ઓફિસિઅલ વેબસાઈટ https://schoolattendancegujarat.in/ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં કેટલી શિષ્યવૃત્તિ મળે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક 20 હજાર રૂપિયા તેમજ ધોરણ 11 અને ધોરણ 12 નાં વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ નો લાભ આપવામાં આવશે.

2 thoughts on “Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download : જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 હોલ ટિકિટ ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો