Gyan Sadhana Scholarship Result 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જાહેર

Gyan Sadhana Scholarship Result 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023  જાહેર કરવામાં આવેલ છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ની પરીક્ષા તારીખ 11/06/2023 નાં રોજ તમામ તાલુકા કક્ષાએ યોજાયેલ હતી.આ આર્ટિકલ માં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 પરિક્ષા પરિણામ 2023 વિશે ચર્ચા કરીશું.

Gyan Sadhana Scholarship Result 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023

કોના દ્વારાગુજરાત સરકાર
યોજનાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
યોજના ની શરૂઆતશૈક્ષણિક વર્ષ 2023-2024થી શરૂ થશે.
આર્ટિકલનું નામGyan Sadhana Scholarship Result 2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023જાહેર
આર્ટિકલની કેટેગરીSarkari Result
લાભાર્થીવિદ્યાર્થીઓ
પરિક્ષાની તારીખ11/06/2023
કેટલી સ્કોલરશીપ મળશેદર વર્ષે 25 હજાર
કયા ધોરણને લાભ મળશેધોરણ 1 થી 12
સત્તાવાર વેબસાઈટhttp://sebexam.org/

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 કેવી રીતે જોવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન સાધના શિષ્યવૃત્તિના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો http://sebexam.org/Form/printresult
સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3- તમારા કમ્પ્યુટર / મોબાઈલમાં પરિણામ જુઓ.

મહત્વપૂર્ણ લિંક્સ

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023અહી ક્લિક કરો
સત્તવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો:-

FAQs

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જોવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જોવાની ઓફિસિઅલ વેબસાઈટ http://sebexam.org/ છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જોવાની ડાયરેક્ટ લિંક કઈ છે?

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જોવાની ડાયરેક્ટ લિંક http://sebexam.org/Form/printresult

10 thoughts on “Gyan Sadhana Scholarship Result 2023 : જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો