જ્ઞાન સહાયક ભરતી અપડેટ : જીવન શિક્ષણ આપતા શિક્ષક કરાર આધારીત હોઇ શકે તો,શાસન માટે ફિક્સ પગારે ૧૧ મહિનાના કરાર આધારીત નેતા કેમ ના હોય?

જ્ઞાન સહાયક ભરતી અપડેટ : જીવન શિક્ષણ આપતા શિક્ષક કરાર આધારીત હોઇ શકે તોશાસન માટે ફિક્સ પગારે, ૧૧ મહિનાના કરાર આધારીત નેતા કેમ ના હોય,ગુજરાતમાં સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરવા આતુર બની છે ત્યારે TAT અને TET જેવી પરીક્ષા આપનારા ભાવિ શિક્ષકો પર જોખમ ઉભું થઇ રહ્યું હોવાથી તેઓ તેમના અસ્તિસ્વ માટેની લડાઇ લડી રહ્યાં છે પરંતુ સરકાર મચક આપતી નથી. ૧૧ મહિનના કરારથી ફિક્સ પગાર (૨૧૦૦૦-૨૬૦૦૦)માં શિક્ષકો લેવાની સરકારની યોજના સામે હજારો ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે. એક શિક્ષક ઉમેદવારે લખેલો પત્ર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે ‘શિક્ષકોની ભરતી ૧૧ મહિનાના કરારથી કરવામાં આવે છે ત્યારે રાજનીતિમાં કેમ ૧૧ મહિનાનો કરાર થતો નથી.

જ્ઞાન સહાયક ભરતી અપડેટ

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
આર્ટિકલ નું નામજ્ઞાન સહાયક ભરતી અપડેટ
આર્ટિકલ કેટેગરીSarkari Result
કુલ જગ્યાઓ31575
પોસ્ટ નું નામજ્ઞાન સહાયક, ખેલ સહાયક
પસંદગી પ્રક્રિયામેરીટનાં આધારે
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

આ પણ વાંચો :-

જ્ઞાન સહાયક ભરતી

રાજકીય નેતા માટે કેમ કોઇ નિયમો ઘડાયા નથી. તેમના માટે કેમ કોઇ પરીક્ષા નથી. ચોથું ધોરણ પાસ નેતા પણ મંત્રી બની શકે છે. સરકાર ભરતીના નામે કોન્ટ્રાક્ટ કરી રહી છે જે તંદુરસ્ત શિક્ષણ વ્યવસ્થા માટે ગેરબંધારણીય છે. રાજયવ્યાપી આંદોલન કર્યા બાદ તેને હટાવી લેવાયામાં આવ્યા હતા. આ સમગ્ર વિવાદના મામલે કયા ગ્રહો કારણભૂત રહ્યા છે, તેનું એનાલીલીસ કરાયું છે.

મહત્વપૂર્ણ લિંક્સ

પ્રાઈમરી જ્ઞાન સહાયકઅહી ક્લિક કરો
પ્રાથમિક જ્ઞાન સહાયક યોજના પરિપત્રઅહી ક્લિક કરો
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક યોજના પરિપત્રઅહી ક્લિક કરો
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખેલ સહાયક યોજના પરિપત્રઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “જ્ઞાન સહાયક ભરતી અપડેટ : જીવન શિક્ષણ આપતા શિક્ષક કરાર આધારીત હોઇ શકે તો,શાસન માટે ફિક્સ પગારે ૧૧ મહિનાના કરાર આધારીત નેતા કેમ ના હોય?”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો