ધો.૯ અને ૧૦ના જ્ઞાન સહાયક માટે ૧૯૮૦૦થી વધુ ઉમેદવાર નોંધાયા : માધ્યમિકના જ્ઞાન સહાયકની ૫,૯૮૦ જગ્યા માટે આજથી ચોઇસ ફીલિંગ શરૂ

ધો.૯ અને ૧૦ના જ્ઞાન સહાયક માટે ૧૯૮૦૦થી વધુ ઉમેદવાર નોંધાયા : માધ્યમિકના જ્ઞાન સહાયકની ૫,૯૮૦ જગ્યા માટે આજથી ચોઇસ ફીલિંગ શરૂ રાજ્યની માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની કુલ ૫,૯૮૦ જગ્યા માટે શુક્રવાર બપોર પછી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે ૧૫મી સુધી ચાલશે. ધો.૯ અને ૧૦ના જ્ઞાન સહાયક માટે રાજ્યમાંથી અગાઉ કુલ ૧૯,૬૮૬ અરજીઓ આવી હતી અને એ પછી મૂદત વધારાતાં નવા ૧૫૮ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. નવુ રજિસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારોનું શનિવાર સવારે મેરીટ જાહેર કરી દેવામાં આવશે.

ધો.૯ અને ૧૦ના જ્ઞાન સહાયક માટે ૧૯૮૦૦થી વધુ ઉમેદવાર નોંધાયા

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
આર્ટિકલ નું નામધો.૯ અને ૧૦ના જ્ઞાન સહાયક માટે ૧૯,૮૦૦થી વધુ ઉમેદવાર નોંધાયા
આર્ટિકલ કેટેગરીSarkari Result , Trending
કુલ જગ્યાઓ31575
પોસ્ટ નું નામજ્ઞાન સહાયક, ખેલ સહાયક
પસંદગી પ્રક્રિયામેરીટનાં આધારે
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

માધ્યમિકના જ્ઞાન સહાયકની ૫,૯૮૦ જગ્યા માટે આજથી ચોઇસ ફીલિંગ શરૂ

પ્રાથમિકના જ્ઞાન સહાયકની કુલ ૧૩,૪૨૯ જગ્યા માટે ૨૪,૫૧૨ ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, એ પછી મૂદત વધારાતાં નવા ૩૧૪ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્ઞાન સહાયકનો કરાર ૧૧ મહિનાનો નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ આ વખતે કરાર એપ્રિલ-૨૦૨૪માં પૂર્ણ થશે. આમ ઓક્ટોબર એન્ડમાં નિમણુક આપવામાં આવે તો પ્રથમ વર્ષે ૬ મહિનાનો કરાર રહેશે. રાજ્યની પ્રાથમિક શાળાની ૧૩,૪૨૯ અને માધ્યમિકની ૫,૯૮૦ જગ્યા માટે જ્ઞાન સહાયકની નિમણુક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “ધો.૯ અને ૧૦ના જ્ઞાન સહાયક માટે ૧૯૮૦૦થી વધુ ઉમેદવાર નોંધાયા : માધ્યમિકના જ્ઞાન સહાયકની ૫,૯૮૦ જગ્યા માટે આજથી ચોઇસ ફીલિંગ શરૂ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો