HNGU Reqruitment 2023 : HNGU ભરતી 2023 , પરીક્ષા વગર સીધી નોકરી , 4500થી વધુ જગ્યાઓ, જુઓ સંપૂર્ણ માહિતી

HNGU Reqruitment 2023 : HNGU ભરતી 2023 | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 4512 જગ્યાઓ પર ખુબ મોટી ભરતી જાહેર કરી દેવામાં આવી ગઈ છે. અને ખાસ વાત e છે કે કોઈ પણ જાતની લેખિત પરિક્ષા આપવાની નથી પરીક્ષા વગર સીધી નોકરી મળશે. કુલ 4500થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

HNGU Bharti 2023

સંસ્થાનું નામહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
આર્ટિકલનું નામ HNGU Reqruitment 2023
આર્ટિકલની કેટેગરી Latest Job
HNGU full form Hemchandracharya North Gujarat University
નોકરી સ્થળગુજરાત
ઇન્ટરવ્યૂ તારીખ17,18,19 જૂન 2023
ઓફિસીયલ વેબસાઈટnvmpatan.in

પોસ્ટનું નામ

  • પ્રિન્સિપાલ પ્રોફેસર
  • એસોસિયેટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • પી.ટી.આઈ
  • ટ્રેનિંગ ઓફિસર
  • ડ્રિલ માસ્ટર
  • ટયુટર
  • લાઇબ્રરીયન

 કુલ ખાલી જગ્યાઓ પોસ્ટ વાઈઝ

પોસ્ટનુ નામ કુલ ખાલી જગ્યા 
પ્રિન્સિપાલ268
પ્રોફેસર139
એસોસિયેટ પ્રોફેસર239
આસિસ્ટન્ટ પ્રોફેસર2922
પી.ટી.આઈ89
ટ્રેનિંગ ઓફિસર અને ડ્રિલ માસ્ટર109
ટયુટર600
લાઇબ્રરીયન146
કુલ ખાલી જગ્યા 4512

HNGU ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ જાહેરાત ડાઉનલોડ કરો અને તમામ વિગત ચેક કરો.
  • આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17,18,19 જૂન 2023 સવારે 09:00 કલાકે છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવું. 
  • શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજકોલેજ કેમ્પસ, પાટણ

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

HNGU ભરતી 2023 માં કુલ કેટલી પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે?

HNGU ભરતી 2023 માં કુલ 4500 થી વધુ પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે

HNGU Reqruitment 2023 માટે ઈન્ટરવ્યું કઈ તારીખે રાખવામાં આવેલ છે?

ઇન્ટરવ્યૂ તારીખ 17,18,19 જૂન 2023 રાખવામાં આવેલ છે.

HNGU નું પૂરું નામ શું છે?

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

3 thoughts on “HNGU Reqruitment 2023 : HNGU ભરતી 2023 , પરીક્ષા વગર સીધી નોકરી , 4500થી વધુ જગ્યાઓ, જુઓ સંપૂર્ણ માહિતી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો