અગ્નિવીર એર ફોર્સ ભરતી 2023 : અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023, ધોરણ 12 પાસ માટે નોકરીની તક

અગ્નિવીર એર ફોર્સ ભરતી 2023 : ભારતીય વાયુસેનાએ એક ભરતીની સૂચના બહાર પાડી છે અને અગ્નિપથ યોજના હેઠળ પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે અગ્નિવીર વાયુ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક/રુચિ ધરાવતા ઉમેદવારો નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને 27/07/2023 થી 17/08/2023 તારીખ ના 11:00 P.M સુધી ઑનલાઇન અરજી કરી શકે છે.

અગ્નિવીર એર ફોર્સ ભરતી 2023

સંસ્થાનું નામ ભારતીય વાયુ સેના
આર્ટિકલ નું નામ અગ્નિવીર એર ફોર્સ ભરતી 2023
આર્ટિકલ કેટેગરી Latest Job , Sarkari Result
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 17/08/2023
અરજી ફી 250 rs
સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in

લાયકાત :-

લાયકાત:ધોરણ 12 / ત્રણ વર્ષનો ડિપ્લોમા / 2 વર્ષનો વ્યવસાય અભ્યાસક્રમ.

પુરુષ માટે શારીરિક પાત્રતા:

ઊંચાઈ: 152.5 સેમી
વજન: ઊંચાઈ પ્રમાણે.
10 પુશ-અપ્સ: 01 મિનિટ
10 સિટ-અપ્સ: 01 મિનિટ
20 સ્ક્વોટ્સ: 01 મિનિટ

સ્ત્રી માટે માટે શારીરિક પાત્રતા

ઊંચાઈ: 152 સે.મી.
વજન: ઊંચાઈ પ્રમાણે
10 સિટ-અપ્સ: 01 મિનિટ અને 30 સેકન્ડ
15 સ્ક્વોટ્સ: 01 મિનિટ

IAF અગ્નિવીર પગાર ધોરણ

 • પ્રથમ વર્ષનું માસિક પેકેજ: રૂ. 30000/- (રૂ. 21000/- હાથમાં રોકડ અને રૂ. 9000/- અગ્નિવીર કોર્પ્સ ફંડ માટે)
 • 2જા વર્ષનું માસિક પેકેજ: રૂ. 33000/- (રૂ. 23100/- હાથમાં રોકડ અને રૂ. 9900/- અગ્નિવીર કોર્પ્સ ફંડ માટે)
 • 3જા વર્ષનું માસિક પેકેજ: રૂ. 36500/- (રૂ. 25580/- હાથમાં રોકડ અને રૂ. 10950/- અગ્નિવીર કોર્પ્સ ફંડ માટે)
 • 4થા વર્ષનું માસિક પેકેજ: રૂ. 40000/- (રૂ. 28000/- હાથમાં રોકડ અને રૂ. 12000/- અગ્નિવીર કોર્પ્સ ફંડ માટે)
 • 4 વર્ષ પછી ડિસ્ચાર્જ: રૂ. 10.04 લાખ (વ્યાજ વગર) સેવા નિધિ પેકેજ (કોઈપણ ટેક્સ વિના)

IAF અગ્નિવીર વાયુ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક https://agnipathvayu.cdac.in/AV/ ઓપન કરો
 • પછી એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો
 • જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો
 • ઓનલાઈન/ઓફલાઈન ફી ચૂકવો
 • એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો
 • PDF ફોર્મેટ સેવ કરો

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ જોડાવા અહી ક્લિક કરો

1 thought on “અગ્નિવીર એર ફોર્સ ભરતી 2023 : અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023, ધોરણ 12 પાસ માટે નોકરીની તક”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો