IDBI Bank Bharti 2023 : આઈડીબીઆઈ બેંકમાં આવી 1036 જગ્યા માટે મોટી ભરતી

IDBI Bank Bharti 2023 : શું તમે પણ નોકરી ની શોધમાં છો. તમે પણ બેરોજગાર છો , તો આ આર્ટિકલ તમારા માટે છે. IDBI બેંક દ્વારા 1036 જગ્યા માટે ભરતી ની જાહેરાત પાડવામાં આવી છે.IDBI બેંક તેની અલગ-અલગ શાખાઓ અને ઓફિસોમાં કરારના ધોરણે ભરતી માટે એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે પાત્ર યોગ્ય અરજદારો પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે.ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુન છે.

IDBI Bank Bharti 2023 Highlights

બેંક નું નામ IDBI Bank
આર્ટિકલ નું નામ IDBI Bank Bharti 2023
આર્ટિકલ કેટેગરી Sarkari Result
કુલ જગ્યા 1036
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 7/06/2023
જોબ લોકેશન ભારત
સત્તાવાર વેબસાઈટ https://ibpsonline.ibps.in/

આઈડીબીઆઈ બેંક ભરતી 2023 માટે અરજી ફી

  • એસ.ટી / એસ.સી/ ઓ.બી.સી માટે 200 રૂપિયા
  • ઓપન – ૧૦૦૦ રૂપિયા

આઈડીબીઆઈ બેંક ભરતી 2023 માટે ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી : 20 વર્ષ
  • વધુમાં વધુ : 25 વર્ષ

IDBI Bank Bharti 2023 માટે પગાર ધોરણ

  • 29૦૦૦ — 34000

IDBI બેંક ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

ઓનલાઈન અરજી કરતા પહેલા પીડીએફમાં આપેલ સૂચના વિગતવાર વાંચો. જો તમે રસ ધરાવો છો અને તમારી જાતને એક્ઝિક્યુટિવ માટે લાયક જણાય છે, તો નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો. પછી, યોગ્ય વિકલ્પ શોધો અને ફોર્મ ભરો. તમે તારીખ 26 મે 2023 થી તારીખ 07 જૂન 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

IDBI બેંક ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

IDBI બેંક ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 07/06/2023 છે.

IDBI Bank Bharti 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

IDBI Bank Bharti 2023 માટે ઓફિસિઅલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/

આઈડીબીઆઈ બેંક ભરતી 2023 માટે અરજી ફી કેટલી છે?

આઈડીબીઆઈ બેંક ભરતી 2023 માટે અરજી ફી નીચે મુજબ છે.
એસ.ટી / એસ.સી/ ઓ.બી.સી માટે 200 રૂપિયા
ઓપન – ૧૦૦૦ રૂપિયા

2 thoughts on “IDBI Bank Bharti 2023 : આઈડીબીઆઈ બેંકમાં આવી 1036 જગ્યા માટે મોટી ભરતી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો