ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નવી સેવા શરુ કરાઈ : હવે થી ITની સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નવી સેવા શરુ કરાઈ : ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ચકાસણી માટે નવી ટેબ શરૂ કરાઈ ITની સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે વેપારી સપ્લાયરનો પાન નંબર ઓનલાઇન ચેક કરી શકશેકાર્ડ સાથે લીંક કરી શકાય નથી. જેને લઇને નજીકના ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.ઓનલાઇન ઇન્કમટેકસની વેબ સાઇટ પર પાન વેરીફીકેશનમાં જઇને https://eportal. incometax.gov.in/iec/ foservices/pre-login/ verifyYourPAN લીંક પર પાન નંબર એક્ટિવ છે કે ઇન એક્ટિવ છે તે જોઇ શકાય છે.

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નવી સેવા શરુ કરાઈ

વિભાગ નું નામ ઈન્કમટેક્સ વિભાગ
આર્ટિકલનું નામ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નવી સેવા શરુ કરાઈ
આર્ટિકલ કેટેગરી Sarkari Result
I.T નું પૂરું નામ Incometex Department
સત્તાવાર વેબસાઈટ https://eportal. incometax.gov.in

ITની સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે

વેપારી પણ સપ્લાયર દ્વારા આપવામાં આવેલો પાન નંબર વેલીડ છે કે નહીં તે ઓનલાઇન ચેક કરી શકશે.
મન જૈન બ્રોકરેજ પેટે 2023 છેલ્લી હતી. આ મુદત પહેલા જે લોકો લીંક ન કરી શકયા તેઓના પાન કાર્ડ ઇનએક્ટિવ થઇ ગયા છે. તાજેતરમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે ઓનલાઇન પાન કાર્ડ એક્ટિવ છે કે ઇન એક્ટિવ છે તે માટે ઓનલાઇન ટેબ શરૂ કરવામાં આવી છે.


કોઇ પણ વ્યક્તિ પાન કાર્ડ નંબર દ્વારા તપાસ કરી શકશે. જે લોકોના પ્રાન કાર્ડ લીંક નથી થયા તેમના વ્યવહારો બંધ કરી દેવામાં આવશે. આમ ધણા બધા કારણોસર લોકો પાન કાર્ડને આધાર તાજેતરમાં ઇન્કટેકસ દ્વારા તાજેતરમાં પાન કાર્ડ એક્ટિવ છે કે નહીં તે તપાસવા માટેની ટેબ શરૂ કરવામાં આવી છે. જેમાં કરદાતા પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક થયા છે કે નહીં તેની તપાસ કરી શકશે. આમ વેપારી સપ્લાયર દ્વારા આપવામાં આવેલા પાન કાર્ડને ઓનલાઇન ખરાઇ કરી શકશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

આધાર અને પાન લિંક છે કે નહિ તે ચેક કરવા અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો


3 thoughts on “ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નવી સેવા શરુ કરાઈ : હવે થી ITની સાઈટ પર પાન-આધાર લિંક છે કે નહીં તે જાણી શકાશે”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો