ITBP Driver Bharti 2023 : ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલ ડ્રાઈવર (ITBP કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી) માટે જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને આ કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે અરજી કરો. આ આર્ટિકલ માં આપણે જોઇશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.
ITBP Driver Bharti 2023
સંસ્થાનું નામ | ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલ |
આર્ટિકલનુ નામ | ITBP Driver Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | |
કુલ જગ્યા | 458 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26/07/2023 |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | recruitment.itbpolice.nic.in |
ITBP Driver Bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત
માન્ય હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારો કે જેમણે તેમની ધોરણ 10મી મેટ્રિક પરીક્ષા પાસ કરી છે તેઓ આ ભરતી માટે પાત્ર બનશે. વધુ માહિતી માટે જાહેરાત ધ્યાનપૂર્વક વાંચો.
ઉંમર મર્યાદા
26 જુલાઈ 2023 ના રોજ
- ઓછામાં ઓછી- 21 વર્ષ
- વધુમાં વધુ- 27 વર્ષ
પોસ્ટ્સનું નામ અને જગ્યા
કોન્સ્ટેબલ ડ્રાઈવર
- સામાન્ય – 195 પોસ્ટ્સ
- ઓ.બી.સી– 110 જગ્યાઓ
- ઈ.ડબલ્યુ.એસ– 42 પોસ્ટ્સ
- એસ.સી– 74 પોસ્ટ્સ
- એસ.ટી – 37 જગ્યાઓ
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો:-
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
Resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
1 thought on “ITBP Driver Bharti 2023 : ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસે કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2023, ફટાફટ અરજી કરો”