JNV District wise Selection List 2023-24 : જવાહર નવોદય વિદ્યાલય સત્ર 2023-24 માટે ધોરણ 6 માં પ્રવેશ માટે પસંદગી કસોટીનું પ્રોવિઝનલ લીસ્ટ જાહેર

JNV District wise Selection List 2023-24 : જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય સત્ર 2023-24 માટે ધોરણ 6 માં પ્રવેશ માટે પસંદગી કસોટીનું પ્રોવિઝનલ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાવાઈઝ સીલેકશન લીસ્ટ વિવિધ જીલ્લાનું લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે.

JNV District wise Selection List 2023-24

સંસ્થાનું નામ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ
આર્ટિકલનું નામJNV District wise Selection List 2023-24
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
jnv ફૂલ ફોર્મજવાહર નવોદય વિદ્યાલય
પ્રોવિઝનલ લીસ્ટજાહેર
ઓફિસિઅલ વેબસાઈટhttps://navodaya.gov.in

JNV ધોરણ 6 માં પ્રવેશ માટે પસંદગી કસોટીનું પ્રોવિઝનલ લીસ્ટ

ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે JNV ધોરણ 6 માં પ્રવેશ માટે પસંદગી કસોટીનું પ્રોવિઝનલ લીસ્ટ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.નીચે આપેલ ટેબલમાં વિવિધ જીલ્લાનું પ્રોવિઝનલ લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે. જીલ્લાની સામે લિંક પર ક્લિક કરતા તે જીલ્લાનું લીસ્ટ ખુલશે.

જિલ્લાવાઈઝ સીલેકશન લીસ્ટ પ્રોવિઝનલ લીસ્ટ

Aravalli Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
panchmahal Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Chhota udepur Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Dwarka Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Kutch Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Porbandar Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Jamnagar Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Rajkot Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Gir somnath Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો
Morbi Navoday Selection List Pdf 2023અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો